enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી ?
- A આવૃત્તિ
- B પ્રવાહ
- C વોલ્ટેજ
- D આપેલામાંથી એકપણ નહીં.
Answer & Solution
Correct Answer
(A) આવૃત્તિ
Step-by-step Solution
Detailed explanation
A.આવૃત્તિ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- 10 cm લંબાઇ \(1 cm \times \frac{1}{2}\) cm લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ _________.GUJCET 2023 Medium
- હવામાં મૂકેલા એક \(\mu\) વક્રીભવનાંકવાળા કાચના પ્રિઝમ માટે લઘુતમ વિચલનકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું જ છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય કેટલું ?GUJCET 2021 Easy
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા મિશ્રણ માટે \(\Delta_{\text {mix }} H >0\) છે?GUJCET 2025 Hard
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- એક LCR AC પરિપથમાં L = 25mH \(R = 3 \Omega\) અને C = 62.5 μF છે તો આ પરિપથ માટે અનુનાદિય આવૃત્તિ શોધો.GUJCET 2021 Easy
- મિથાઇલ ફિનાઈલ ઇથરનું બ્રોમીનેશન કયા પ્રક્રિકથી કરવામાં આવે છે ?GUJCET 2015 Easy