ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

\(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.

  1. A \(\frac{2 k Q }{r(r+ L )}\)
  2. B \(\frac{k Q q}{r^2}\)
  3. C \(\frac{k Q q}{r(r- L )}\)
  4. D \(\frac{k Q q}{r(r+ L )}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{k Q q}{r(r+ L )}\)

Step-by-step Solution

Detailed explanation

(D)
image
\(\Rightarrow\) આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત્ વિધુતભારથી \(q\) થી અક્ષ પર \(x\) અંતરે સૂક્ષ્મ \(d x\) લંબાઈ ધરાવતાં ખંડમાં સૂક્ષ્મ વિધુતભાર \(d q\) છે.
\(\Rightarrow\) \(\begin{array}{l}d q=\lambda d x \\ d q=\frac{ Q }{ L } d x \quad\left(\because \lambda=\frac{ Q }{ L }\right)\end{array}\)
\(\Rightarrow\) કુલંબના નિયમ મુજબ
\(\begin{array}{l}d F=\frac{k q d q}{x^2} \\ d F=\frac{k q Q d x}{L x^2} \\ F=\int d F \\ F =\int_r^{r+ L } \frac{k Q q}{L x^2} d x \\ F=\frac{k Q q}{L} \int_r^{r+ L } x^{-2} d x \\ F=\frac{k Q q}{L}\left[-\frac{1}{x}\right]_r^{r+ L } \\ F =\frac{k Q q}{L}\left[\frac{1}{r}-\frac{1}{r+ L }\right] \\ F =\frac{k Q q}{r(r+ L )}\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app