enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.
- A 0.125
- B 0.15
- C 0.015
- D 0.0125
Answer & Solution
Correct Answer
(D) 0.0125
Step-by-step Solution
Detailed explanation
D.0.0125
nમાં ક્રમના અધિકતમ માટે
\(a \sin \theta=\left(n+\frac{1}{2}\right) \lambda\)
\(\sin \theta=\left(2+\frac{1}{2}\right) \frac{\lambda}{a}(n=2)\)
\(\therefore \quad \sin \theta=\frac{5 \times 5 \times 10^{-7}}{2 \times 10^{-4}}\)
\(\sin \theta=12.5 \times 10^{-3}\)
\(\sin \theta=0.0125 rad\)
nમાં ક્રમના અધિકતમ માટે
\(a \sin \theta=\left(n+\frac{1}{2}\right) \lambda\)
\(\sin \theta=\left(2+\frac{1}{2}\right) \frac{\lambda}{a}(n=2)\)
\(\therefore \quad \sin \theta=\frac{5 \times 5 \times 10^{-7}}{2 \times 10^{-4}}\)
\(\sin \theta=12.5 \times 10^{-3}\)
\(\sin \theta=0.0125 rad\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જા________છે.GUJCET 2020 Medium
- એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?
GUJCET 2021 Hard - નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - \(9.1 \times 10^{-31} kg\) અને \(1.6 \times 10^{-19} C\) વિજભાર તથા \(10^6 ms^{-1}\) નો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્ર ધરાવતાં વિસ્તારમાં પ્રવેશે છે. જો તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા 0.2 m હોય, તો ચુંબકીયક્ષેત્રની તીવ્રતા __________ \(\times 10^{-5} T\) હશે.GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે, જો \(P ( A )+ P ( B )- P ( A \cap B )= P ( A )\) તો __________ .GUJCET 2021 Easy
- 1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.GUJCET 2020 Medium
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium
- મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
- જો \(x = at^2, y = 2at\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________.GUJCET 2026 Easy
- જો \(x^4+y^4+z^4\) = 0 તો \(\left|\begin{array}{ccc}1 & x y & y z \\ z x & 1 & x y \\ y z & z x & 1\end{array}\right|\) = _________ \((\because x, y, z \in \mathbf{R})\)GUJCET 2018 Medium