ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments

હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.

  1. A -100 cm
  2. B -200 cm
  3. C 200 cm
  4. D 100 cm
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 100 cm

Step-by-step Solution

Detailed explanation

D.100 cm
\(R =+20 cm\)
\(n_1=1 \quad n_2=1.5\)
\(u=-100 cm \quad v=?\)}
\(\frac{n_2}{u}-\frac{n_1}{u}=\frac{n_2-n_1}{ R }\)
\(\therefore \frac{1.5}{v}-\frac{1}{-100}=\frac{1.5-1}{20}\)
\(\therefore \quad \frac{1.5}{v}+\frac{1}{100}=\frac{0.5}{20}\)
\(\therefore \quad \frac{1.5}{v}=\frac{0.5}{20}-\frac{1}{100}\)
\(\therefore \quad \frac{1.5}{v}=\frac{2.5-1}{100}\)
\(\therefore \quad \frac{1.5}{v}=\frac{1.5}{100}\)
\(\therefore \quad v=+100 cm\)
From GUJCET
Explore more questions on app