enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?
- A \(4 r_{0}\)
- B \(\frac{r_{0}}{2}\)
- C \(\frac{r_{0}}{4}\)
- D \(2 r_{0}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{r_{0}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
B
Distance of closest approach
\(r_0=\frac{1}{4 \pi \varepsilon_0} \frac{2 Z e^2}{K}\)
\(\therefore \quad r_0 \propto \frac{1}{\mathrm{~K}}\)
\(\frac{r_{0_1}}{r_{0_2}}=\frac{\mathrm{K}_2}{\mathrm{~K}_1}=\frac{2 \mathrm{~K}}{\mathrm{~K}}\)
\(\therefore \quad r_{0_2}=\frac{r_{0_1}}{2}=\frac{r_0}{2}\)
Distance of closest approach
\(r_0=\frac{1}{4 \pi \varepsilon_0} \frac{2 Z e^2}{K}\)
\(\therefore \quad r_0 \propto \frac{1}{\mathrm{~K}}\)
\(\frac{r_{0_1}}{r_{0_2}}=\frac{\mathrm{K}_2}{\mathrm{~K}_1}=\frac{2 \mathrm{~K}}{\mathrm{~K}}\)
\(\therefore \quad r_{0_2}=\frac{r_{0_1}}{2}=\frac{r_0}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ _________ છે.GUJCET 2006 Medium
- જો 60 આંટા ધરાવતાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સના ફેરફારનો દર \(1 \frac{Wb}{\text { hour }}\) હોય, તો તેમાં પ્રેરિત થતું emf __________ V.GUJCET 2013 Easy
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- \(25 cm^2\) આડછેદનું ક્ષેત્રફળ અને 20 આંટા વાળી કોઇલનો અવરોધ \(10 \Omega\) છે. તેના સમતલને લંબ રહેલાં T ચુંબકીયક્ષેત્રના ફેરફારનો દર \(100 \frac{T}{ s }\) હોય, તો તેમાંથી પસાર થતો પ્રવાહ __________ .GUJCET 2012 Medium
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ __________ હશે.GUJCET 2020 Hard
- એક પરિપથમાં \(V = V _0 \sin \omega t\) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ \(I=I_0 \sin \left(\omega t-\frac{\pi}{2}\right)\) છે. પરિપથમાં વપરાતો પાવર __________.GUJCET 2006 Medium
More PYQs from GUJCET
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - વિધેય \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ _________.GUJCET 2021 Medium
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - 10 cm લંબાઇ \(1 cm \times \frac{1}{2}\) cm લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ _________.GUJCET 2023 Medium
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium