enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
\(10 \Omega\) નો અવરોધ ધરાવતાં બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ \(\phi=2 t^2-5 t+1\) છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ __________.
- A 0.4 A
- B 1 A
- C 4.0 A
- D 0.04 A
Answer & Solution
Correct Answer
(A) 0.4 A
Step-by-step Solution
Detailed explanation
A.0.4 A
પ્રરિત emf \(\varepsilon=-\frac{d \phi}{d t}\)
\(\therefore \quad \varepsilon=-\frac{d}{d t}\left(2 t^2-5 t+1\right)\)
\(\therefore \quad \varepsilon=-(4 t-5)\)
\(\therefore \quad \varepsilon=-(4 \times 0.25-5)\)
\(\therefore \quad \varepsilon=4 V\)
પ્રરિત emf \(\varepsilon=-\frac{d \phi}{d t}\)
\(\therefore \quad \varepsilon=-\frac{d}{d t}\left(2 t^2-5 t+1\right)\)
\(\therefore \quad \varepsilon=-(4 t-5)\)
\(\therefore \quad \varepsilon=-(4 \times 0.25-5)\)
\(\therefore \quad \varepsilon=4 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?GUJCET 2007 Medium
- \(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.GUJCET 2015 Medium
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.

કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- \(4 \times 10^{-9} Cm\) ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિધુત ડાયપોલ \(5 \times 10^4 NC ^{-1}\) નું માન ધરાવતાં સમાન વિધુતક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માપ શોધો.GUJCET 2022 Easy
- જો શ્રેણિક \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 5 \\ 6 & 7\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]\) તો નીચે આપેલાં પૈકી કયું વિધાન અસત્ય છે?GUJCET 2021 Medium
- નીચે આપેલા લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ શોધો.GUJCET 2024 Medium
- વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?GUJCET 2021 Medium - યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે ?GUJCET 2017 Easy
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard