enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.
- A તરંગલંબાઈ
- B આવૃત્તિ
- C કંપવિસ્તાર
- D કળા
Answer & Solution
Correct Answer
(A) તરંગલંબાઈ
Step-by-step Solution
Detailed explanation
A.કળા
\(\sin i_c=\frac{n_2}{n_1}\)
\(\therefore \sin i_c=\frac{1.5}{1.6}\)
\(\therefore \quad i_c=\sin ^{-1}\left(\frac{1.5}{1.6}\right)\)
\(\therefore \quad i_c=\sin ^{-1}\left(\frac{15}{16}\right)\)
\(\sin i_c=\frac{n_2}{n_1}\)
\(\therefore \sin i_c=\frac{1.5}{1.6}\)
\(\therefore \quad i_c=\sin ^{-1}\left(\frac{1.5}{1.6}\right)\)
\(\therefore \quad i_c=\sin ^{-1}\left(\frac{15}{16}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.GUJCET 2026 Medium
- તમને દરેકનો અવરોધ (resistance) \(1 \Omega\) હોય તેવા 10 અવરોધકો આપવામાં આવે છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. પછી તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. ન્યૂનતમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર (ratio) _______ છે.GUJCET 2013 Medium
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- એલ્નિકો __________ ની મિશ્ર ધાતુ છે.GUJCET 2019 Easy
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- જો એક રેડિયોએક્ટિવ તત્ત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ હોય, તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્ત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે ?GUJCET 2017 Hard
- અર્હેનિયસ સમીકરણ મુજબ, લોગનો ઢાળ \(k \rightarrow \frac{1}{T}\) પ્લોટ _____ .GUJCET 2014 Medium
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતાં પ્રવાહ સંવેદિતા ___________ અને વૉલ્ટેજ સંવેદિતા ___________.GUJCET 2026 Hard