enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________
- A \(Wb \times m ^2\)
- B \(\frac{ Wb }{ m }\)
- C \(\frac{ Wb }{ m ^2}\)
- D \(Wb \times m\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{ Wb }{ m ^2}\)
Step-by-step Solution
Detailed explanation
C
ચુંબકીય ફલક્સ \(\phi= A B\)
ચુંબકીય પ્રેરણ \(B =\frac{\phi}{ A }=\frac{ Wb }{ m ^2}\)
ચુંબકીય ફલક્સ \(\phi= A B\)
ચુંબકીય પ્રેરણ \(B =\frac{\phi}{ A }=\frac{ Wb }{ m ^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઊર્ધ્વ ઘટક સમાન હોય, તો તે સ્થળે નમનકોણ કેટલો હશે ?GUJCET 2021 Hard
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.GUJCET 2026 Hard
- ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર \(3.52 \times 10^{-7} C\) ઋણ વિધુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard
- PCR પ્રક્રિયાના વિસ્તૃતિકરણ તબક્કામાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Medium
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy