enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .
- A \(\frac{1}{10}\)
- B \(\frac{11}{10}\)
- C \(\frac{9}{10}\)
- D \(\frac{10}{11}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{11}{10}\)
Step-by-step Solution
Detailed explanation
\(P(E') = 1 - P(E) = 1 - \frac{3}{5} = \frac{2}{5}\) \(P(F') = 1 - P(F) = 1 - \frac{3}{10} = \frac{7}{10}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x^2=4 y\) X-અક્ષ તથા રેખા \(x=3\) થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^2+3 x+4\) તો વિધેય \(f\) એ _________.GUJCET 2019 Hard
- \(\int \sec^2x \csc^2x \cdot dx =\) ___________ + CGUJCET 2026 Easy
- જો \(2 \cos \left(2 \tan ^{-1} x\right)=1\), તો \(x=\) _________.GUJCET 2018 Medium
- \(\int_0^{\pi / 4} \sqrt{1+\sin 2 x} d x=\) ___________.GUJCET 2025 Medium
- રેખા \(y=3-x, \mathrm{X}\)-અક્ષ અને રેખાઓ \(x=2\) તથા \(x=5\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .GUJCET 2019 Easy
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ __________ છે.GUJCET 2013 Hard
- નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?GUJCET 2020 Easy
- બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy