ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ જેટલું જ હોય, તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મળે ?

  1. A અનંત
  2. B 3
  3. C 7
  4. D 5
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 3

Step-by-step Solution

Detailed explanation

B.3
પ્રકાશિત શલાકાઓ માટે,
\(d \sin \theta=n \lambda\)
\(\lambda \sin \theta=n \lambda \quad(\because d=\lambda)\)
\(\sin \theta=n\)
પરંતુ, \(\sin \theta \leq 1\)
\(\therefore n \leq 1\)
n ના શક્ય મૂલ્ય -1, 0, 1
કુલ ત્રણ પ્રકાશિત શલાકા મળે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app