enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?
- A \(M ^1 L ^0 T ^{-3}\)
- B \(M ^3 L ^2 T ^1\)
- C \(M ^1 L ^2 T ^3\)
- D \(M ^0 L ^2 T ^{-3}\)
Answer & Solution
Correct Answer
(A) \(M ^1 L ^0 T ^{-3}\)
Step-by-step Solution
Detailed explanation
A.\(M ^1 L ^0 T ^{-3}\)
વિકિરણની તીવ્રતા = \(=\frac{\text { power }}{\text { time × area }}\)
\(1=\frac{ M ^1 L^2 T^{-2}}{T^1 \times L ^2}\)
\(I=M^1 L^0 T^{-3}\)
વિકિરણની તીવ્રતા = \(=\frac{\text { power }}{\text { time × area }}\)
\(1=\frac{ M ^1 L^2 T^{-2}}{T^1 \times L ^2}\)
\(I=M^1 L^0 T^{-3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
- હવામાં મૂકેલા એક \(\mu\) વક્રીભવનાંકવાળા કાચના પ્રિઝમ માટે લઘુતમ વિચલનકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું જ છે. તો પ્રિઝમકોણનું મૂલ્ય કેટલું ?GUJCET 2021 Easy
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- કારની એક સંગ્રાહક બેટરીનું \(e m f 12 V\) છે. જો બેટરીનો આંતરિક અવરોધ \(0.4 \Omega\) હોય તો બેટરીમાંથી _________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2020 Easy
- ત્રિજ્યા \(R_1\) અને \(R_2\) ધરાવતા બે વીજભારિત ગોળાઓને (charged spheres) વીજભારિત કરીને એક તાર (wire) વડે જોડવામાં આવે છે. આ ગોળાઓના વિદ્યુતક્ષેત્ર (electric field) નો ગુણોત્તર ________ છે.GUJCET 2006 Easy
More PYQs from GUJCET
- પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)GUJCET 2011 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium
- ___________ ન્યુક્લિઓટાઇડ RNA માં હાજર નથી.GUJCET 2025 Easy
- જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy
- વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.GUJCET 2023 Easy
- નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
Column-I Column-II (A) Electrical resistance (P) \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) (B) Electrical potential (Q) \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) (C) Specific resistance (R) \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) (D) Specific conductance (S) None of these GUJCET 2015 Easy