enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.
- A -60
- B 120
- C 60
- D -120
Answer & Solution
Correct Answer
(B) 120
Step-by-step Solution
Detailed explanation
B.120
લેન્સ મેકરના સમીકરણ
\(\frac{1}{f}=(n-1)\left(\frac{1}{ R _1}-\frac{1}{ R _2}\right)\)
\(\therefore \frac{1}{f}=(1.5-1)\left(\frac{1}{\infty}-\frac{1}{-60}\right)\)
\(\therefore \frac{1}{f}=0.5 \times \frac{1}{60}\)
\(\therefore f=120 cm\)
લેન્સ મેકરના સમીકરણ
\(\frac{1}{f}=(n-1)\left(\frac{1}{ R _1}-\frac{1}{ R _2}\right)\)
\(\therefore \frac{1}{f}=(1.5-1)\left(\frac{1}{\infty}-\frac{1}{-60}\right)\)
\(\therefore \frac{1}{f}=0.5 \times \frac{1}{60}\)
\(\therefore f=120 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે. તો તંત્રની સ્થિતિઊર્જાનું શું થશે ?GUJCET 2016 Easy
- દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- સમાન દળ અને સમાન વિધુતભાર ધરાવતાં બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિધુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય, તો તેમની વચ્ચેનું અંતર ______ \(\times 10^{-1} m\) હશે.
કણનું દળ \(=1.66 \times 10^{-27} kg\)
કણનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} C\)
\(k=9 \times 10^9\) MKS, \(g=10 ms^{-2}\)GUJCET 2016 Medium - 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
- 2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )GUJCET 2017 Medium - બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium
More PYQs from GUJCET
- એક સોલેનોઇડના ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 A વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય. તો તેની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ________ છે.GUJCET 2024 Easy
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- 5A જેટલો વિધુતપ્રવાહનું વહન કરતાં બે અતિલાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 m છે. જો વિધુતપ્રવાહો એક જ દિશામાં વહેતાં હોય, તો તેમની એકમ લંબાઈદીઠ તેમના પર લાગતું વિધુતબળ __________ N/m.GUJCET 2018 Medium
- સ્થિર વિધુતભાર __________ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- વક્ર \(y=\sin x\) દ્વારા \(x=-\pi / 2\) અને \(x=\pi / 2\) ની વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ___________ છે.GUJCET 2025 Medium
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium