enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
સ્થિર વિધુતભાર __________ ઉત્પન્ન કરે છે.
- A વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર બંને
- B માત્ર ચુંબકીયક્ષેત્ર
- C માત્ર વિધુતક્ષેત્ર
- D આમાંથી એક પણ ક્ષેત્ર નહીં.
Answer & Solution
Correct Answer
(C) માત્ર વિધુતક્ષેત્ર
Step-by-step Solution
Detailed explanation
C
માત્ર વિધુતક્ષેત્ર
માત્ર વિધુતક્ષેત્ર
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 0.12 kg દ્રવ્યમાન અને \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ઝડપ ધરાવતા બોલની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ _________ થશે.
( \(h=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}\) )GUJCET 2024 Hard - હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- \(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.GUJCET 2015 Easy
- 5.0 cm લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 cm અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ? ગજિયા ચુંબકની ચાક્માત્રા \(0.75 Am ^2\) લો.GUJCET 2021 Easy
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- એક અનંત લંબાઈના સુરેખ વિધુતપ્રવાહધારિત વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર લૂપ રચાય તેમ વાળવામાં આવે છે. જો લૂપની ત્રિજ્યા R હોય, તો તેના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ___________ .
GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
- \(\left\{\frac{d}{d x}\left(x^x+x^{x+1}+x^{x+2}\right)\right\}_{x=e}=\) _________.GUJCET 2023 Easy
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard
- મિથાઇલ ફિનાઈલ ઇથરનું બ્રોમીનેશન કયા પ્રક્રિકથી કરવામાં આવે છે ?GUJCET 2015 Easy
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- જો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નળીની લંબાઈ \(( L )\) વધે, તો તેની મોટવણી ___________ .GUJCET 2025 Hard