enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(y=\sin x\) દ્વારા \(x=-\pi / 2\) અને \(x=\pi / 2\) ની વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ___________ છે.
- A 4
- B 2
- C 3
- D 1
Answer & Solution
Correct Answer
(B) 2
Step-by-step Solution
Detailed explanation
\( A = \int_{-\pi/2}^{\pi/2} |\sin x| dx \) \( A = 2 \int_{0}^{\pi/2} \sin x dx \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}, f(x)=2 x^2-5\) અને\(g: \mathbf{R} \rightarrow \mathbf{R}, g(x)=\frac{x}{x^2+1}\) દ્વારા વ્યાખ્યાયિત હોય, તો \(g o f=\) _________.GUJCET 2020 Medium
- જો A અને B બે ઘટનાઓ છે જેમ કે \(P ( A ) \neq 0\) અને P( B |A)=1 હોય, તો __________ .GUJCET 2021 Easy
- વક્રના કોઈ પણ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય, તો તે વક્ર _________ દર્શાવે છે.GUJCET 2022 Easy
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે .GUJCET 2020 Hard
- એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
- બદ્ધ શક્ય પ્રદેશના શિરોબિંદુઓના યામ \((0,0),(0,40),(20,40),(60,20),(60,0)\) છે. હેતુલક્ષી વિધેય \(z=40 x+30 y\) નું મહત્તમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- એક તારની લંબાઈમાં 2% નો વધારો કરવા માટે તેને ખેંચવામાં આવે છે, તો તેના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર (percentage change) _______ છે.GUJCET 2006 Easy
- જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .GUJCET 2025 Medium
- ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - વસ્તીમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહે છે. આ કયા પ્રકારની વસ્તી આંતર ક્રિયા છે?GUJCET 2026 Easy
- એક પ્રક્રિયા માટે \(K =4.5 \times 10^{-4} L mol ^{-1} s^{-1}\) છે. આ પ્રક્રિયા કયા ક્રમની હશે ?GUJCET 2021 Hard