ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે. તો તંત્રની સ્થિતિઊર્જાનું શું થશે ?

  1. A ઘટશે.
  2. B વધશે.
  3. C અચળ રહેશે.
  4. D વધારો કે ઘટાડો ગમે તે થઈ શકે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વધશે.

Step-by-step Solution

Detailed explanation

(B)
\(U =-\frac{k(e)(-e)}{r} \quad U =-\frac{k e^2}{r}\)
r વધે છે. ૠણ સ્થિતિઊર્જા ઘટે છે.
\(\therefore\) સ્થિતિઊર્જાનું મૂલ્ય વધે છે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app