enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
2.5 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં એક પ્રોટોન 2 Mev ગતિઊર્જા સાથે ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો પ્રોટોન પર લાગતું બળ ________ N થશે.
(પ્રોટોનનું દળ\(\ =1.6 \times 10^{-27} kg\),પ્રોટોનનો વીજભાર \(=1.6 \times 10^{-19} C\) )
- A \(8 \times 10^{-12}\)
- B \(8 \times 10^{-11}\)
- C \(3 \times 10^{-11}\)
- D \(3 \times 10^{-10}\)
Answer & Solution
Correct Answer
(A) \(8 \times 10^{-12}\)
Step-by-step Solution
Detailed explanation
C
ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતાં વીજભારિત કણ પર લાગતું બળ
\(\begin{array}{l} B =2.5 T \\ K =2 MeV \\ F = B q v \sin \theta \\ F= B q v \quad\left(\because \theta=90^{\circ}\right) \\ F = B e \sqrt{\frac{2 K}{m}} \\ \left(\because q=e \text { यने } u =\sqrt{\frac{2 K}{m}}\right) \\ F =2.5 \times 1.6 \times 10^{-19} \\ \times \sqrt{\frac{2 \times 2 \times 10^6 \times 1.6 \times 10^{-73}}{1.6 \times 10^{-27}}} \\ F=2.5 \times 1.6 \times 10^{-19} \times 2 \times 10^{17} \\ F=8 \times 10^{-12} N\end{array}\)
ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતાં વીજભારિત કણ પર લાગતું બળ
\(\begin{array}{l} B =2.5 T \\ K =2 MeV \\ F = B q v \sin \theta \\ F= B q v \quad\left(\because \theta=90^{\circ}\right) \\ F = B e \sqrt{\frac{2 K}{m}} \\ \left(\because q=e \text { यने } u =\sqrt{\frac{2 K}{m}}\right) \\ F =2.5 \times 1.6 \times 10^{-19} \\ \times \sqrt{\frac{2 \times 2 \times 10^6 \times 1.6 \times 10^{-73}}{1.6 \times 10^{-27}}} \\ F=2.5 \times 1.6 \times 10^{-19} \times 2 \times 10^{17} \\ F=8 \times 10^{-12} N\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિધુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે તો .....GUJCET 2016 Medium
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
- વિધુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર \('r'\) અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતાનો અંતર \('r'\) સાથેનો સંબંધ _________.(જ્યાં \(r \gg 2 a)\)GUJCET 2010 Easy
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- બે સમાંતર અતિલાંબા તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં લાગતું બળ F છે. જો પ્રત્યેક તારમાંથી પસાર થતો વિધુતપ્રવાહ અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ _________ થાય.GUJCET 2013 Hard
- 250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.GUJCET 2009 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- મલ્ટિલોડ 375 __________ પ્રકારનું IUDs છે.GUJCET 2020 Easy
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard