ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

યંગનો મોડયુલસ નોંધવાના પ્રયોગમાં પાંચ જુદી-જુદી લંબાઈઓ \((1,2,3,4\) અને \(5\,m )\) ના પણ સમાન આડછેદ (\(2\,mm ^2\) ) ધરાવતા સ્ટીલના તારો લેવામાં આવે છે તથા તારોના ખેંચાણ/ ભાર વિરુદ્ધ તેમની લંબાઈનો મેળવવામાં આવે છે. વક્રોના ઢાળ (લંબાણ/ભાર) ને તારની લંબાઈ સાથે દોરવામાં આવે છે અને નીચે મુજબનો આલેખ મળે છે.જે આપેલ સ્ટીલના તારનું યંગમોડયુલસ \(x \times 10^{11}\,Nm ^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થશે.

  1. A \(20\)
  2. B \(2\)
  3. C \(23\)
  4. D \(21\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

Slope \(=\frac{\Delta l / W }{ L }=\frac{\Delta l / L }{ w }=\frac{1}{ YA }\) \(Y =\frac{1}{\text { (slope) A }}\) \(Y =\frac{1}{2 \times 10^{-6}\left(0.25 \times 10^{-5}\right)}\) \(Y =2 \times 10^{11} N / m ^{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app