ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે-સ્લિટના પ્રયોગની ગોઠવણીના બે અલગ એકમોમાં સમાન પહોળાઈ ધરાવતી શલાકાઓ મેળવવા માટે ભિન્ન તરંગલંબાઈના બે એકરંગી ઉદ્ગમનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટો વચ્ચેના અંતરનો ગુણોત્તર અને તરંગલંબાઈઓનો ગુણોત્તર અનુક્રમે 2 : 1 અને 1: 2 છે. તો સ્લિટ અને અનુરૂપ પડદાના અંતરનો ગુણોત્તર \(\left( D _1 / D _2\right)=\) _____________ છે.

  1. A 1
  2. B 2
  3. C 4
  4. D 8
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 4

Step-by-step Solution

Detailed explanation

\(\beta_1=\beta_2\) \(\frac{ D _1 \lambda_1}{d_1}=\frac{ D _2 \lambda_2}{d_2}\) \(\frac{ D _1}{ D _2}=\frac{\lambda_2}{\lambda_1}\left(\frac{d_1}{d_2}\right)\) \(=2 \times 2\) \(\frac{ D _1}{ D _2}=4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app