JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(E =56.5 \sin \omega( t -x / c ) \;N / C\). થી આપવામાં આવે છે. જો તે \(x-\)અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)\)
- A \(5.65 \;Wm ^{-2}\)
- B \(4.24 \;Wm ^{-2}\)
- C \(1.9 \times 10^{-7} \;Wm ^{-2}\)
- D \(56.5 \;Wm ^{-2}\)
Answer & Solution
Correct Answer
(B) \(4.24 \;Wm ^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\(I =\frac{1}{2} \varepsilon_{0} E _{0}^{2} c\) \(I =\frac{1}{2} \times\left(8.85 \times 10^{-12}\right)(56.5)^{2} \times\left(3 \times 10^{8}\right)\) \(=4.24 Wm ^{-2} .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાન નળાકારની ઘનતા \(\rho\) તેના દળ \(m\), લંબાઈ \(l\) અને વ્યાસ \(d\) માપીને નક્કી કરવામાં આવે છે. \(m\), \(l\) અને \(d\) ના માપેલ મૂલ્યો અનુક્રમે \(97.42 \pm 0.02\) g, \(8.35 \pm 0.05\) mm અને \(20.20 \pm 0.02\) mm છે. \(\rho\) માં ગણતરી કરેલ ટકાવારી સાપેક્ષ ત્રુટિ _______ છે.JEE Mains 2026 Medium
- એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_1\) અને જાડાઈ \(T_1\) છે. તે જ દ્રવ્યની બનેલી બીજી એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_2\) અને જાડાઈ \(T_2\) છે. જો બંને તકતીઓની જડત્વની ચાકમાત્રા સમાન હોય અને \(\frac{R_1}{R_2}=2\) હોય, તો \(\frac{T_1}{T_2}=\frac{1}{\alpha}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનનો કોણીય વેગ _______ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં \(\mathrm{r}\) એ ઇલેક્ટ્રોનની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલ છે: વિધાન-\(I\) : આકૃતિમાં બે પ્રકાશસંવેદી દ્રવ્યો \(M_1\) અને \(M_2\) માટે આવૃત્તિ \((v)\) સાથે નિરોધક સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવેલ છે. ઢાળ \(\frac{h}{e}\) નું મૂલ્ય આપે છે, જ્યાં \(h\) પ્લાન્કનો અચળાંક છે, \(e\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિધાન-\(II\) : સમાન આવૃત્તિવાળા આપાત વિકિરણ માટે \(M_2\) વધુ ગતિઊર્જાવાળા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
JEE Mains 2024 Hard - એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?
JEE Mains 2025 Medium - નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \(A.\) દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. \(B.\) બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. \(C.\) ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે. \(D.\) મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે. \(E.\) રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક દળ \(\mathrm{m}\) અવગણ્ય દળવાળી સ્પ્રિંગ પરથી લટકાવેલું છે અને તંત્ર \(f_1\) આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તે જ સ્પ્રિંગ પરથી \(9 \mathrm{~m}\) દળ લટકાવવામાં આવે તો દોલનોની આવૃત્તિ \(f_2\) હોય છે. \(\frac{f_1}{f_{.2}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(15\) સંખ્યાઓના એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે \(12\) અને \(14\) છે.\(15\) સંખ્યાઓના અન્ય એક ગણના મધ્યક અને વિચરણ અનુક્રમે \(14\) અને \(\sigma^2\) છે.બંને ગણની તમામ \(30\) સંખ્યાઓનું વિયરણ જો \(13\) હોય, તો \(\sigma^2=........\)JEE Mains 2023 Hard
- \(4 \,A\) ના મૂલ્યનો \(DC\) અને \(4 \,A\) જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો \(AC\) પ્રવાહ અનુક્રમે \(3 \,\Omega\) અને \(2 \,\Omega\) અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.JEE Mains 2022 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{\alpha e^{x}+\beta e^{-x}+\gamma \sin x}{x \sin ^{2} x}=\frac{2}{3}\), કે જ્યાં \(\alpha, \beta, \gamma \in R\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે ?JEE Mains 2022 Hard
- ધારોકે \(f\) એ દ્વિવિકલનીય અનૃણ એવો વિધેય છે કે જેથી \((f(x))^2=25+\int_0^x\left((f( t ))^2+\left(f^{\prime}( t )\right)^2\right) dt.\) તો \(f\left(\log _{ e }(1)\right), f\left(\log _{ e }(2)\right), \ldots \ldots, f\left(\log _{ e }(625)\right)\) નો મધ્યક = ___ .JEE Mains 2026 Easy
- જો \(\sin \left(\frac{y}{x}\right)=\log _0|x|+\frac{\alpha}{2}\) એ વિકલ સમીકરણ \(x \cos \left(\frac{y}{x}\right) \frac{d y}{d x}=y \cos \left(\frac{y}{x}\right)+x\) નો ઉકેલ હોય તથા \(y(1)=\frac{\pi}{3}\) હોય, તો \(\alpha^2\) = ...........JEE Mains 2024 Hard