JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat
સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને \(M _{1}\) અને \(M _{2}\) દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો \(M _{2}\) ની ઉષ્મીય વાહકતા \(K\) હોય તો \(M _{1}\) ઉષ્મીય વાહકતા ..........હશે. [Assume steady state heat conduction]

- A \(10\)
- B \(8\)
- C \(12.5\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T \propto R \propto \frac{\ell}{ k }\), \(\frac{\Delta T _{1}}{\Delta T _{2}}=\frac{\ell_{1}}{ k _{1}} \times \frac{ k _{2}}{\ell_{2}}=\frac{16}{ k _{1}} \times \frac{ k }{8}\) \(\frac{20}{80}=\frac{16}{ k _{1}} \times \frac{ k }{8} \rightarrow k _{1}=8 k\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?JEE Mains 2022 Hard
- કોઈ કણ \(r\) ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ \(F\, = \alpha r^2\) ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા \(= 0\) for \(r\, = 0\))JEE Mains 2015 Hard
- 5 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા સમતલ પર ગતિ કરે છે. બ્લોક અને ઢાળના સમતલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\frac{\sqrt{3}}{2}\) છે. બ્લોક પ્રવેગ મેળવ્યા સિવાય નીચેની તરફ ગતિ કરે તે માટે બ્લોક પર લગાડવું બળ __________ N છે.
\(\left(g=10 m / s ^2\right)\).JEE Mains 2026 Medium - નીચે બે કથન આપેલ છે. કથન \(I\): ડાયા મેગ્નેટિક પદાર્થ માટે \(-1 \leq \chi < 0\), જ્યાં \(\chi\) એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે. કથન \(II\): ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે. ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\)JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ \(1\, A\) અને ઘટાડાનો દર \(10^{2}\, A s\) છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત \(V _{ P }- V _{ Q }\)
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- વિધાન \(- 1\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે. વિધાન \(- 2\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છેJEE Mains 2013 Easy
- જો વિધેય \(f(x)=\left\{\begin{array}{c}\frac{\log _{e}\left(1-x+x^{2}\right)+\log _{e}\left(1+x+x^{2}\right)}{\sec x-\cos x}, x \in\left(\frac{-\pi}{2}, \frac{\pi}{2}\right)-\{0\} \\ k \end{array}\right.\)એ \(x =0\) આગળ સતત હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે.JEE Mains 2024 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(x: 4\) છે જ્યાં \(x\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- જો \(\theta \in\left[-\frac{\pi}{3}, 0\right]\) માટે, બિંદુઓ \((x, y)=\left(3 \tan \left(\theta+\frac{\pi}{3}\right), 2 \tan \left(\theta+\frac{\pi}{6}\right)\right)\) એ \(x y+\alpha x+\beta y+\gamma=0\) પર આવેલા હોય, તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = __________JEE Mains 2025 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ \(500\,nm\) અને \(600\, nm\) નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા \(nm\) હશે?JEE Mains 2013 Hard