ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

\(1\,kg\) દળ ધરાવતા પદાર્થ માટે તેને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ લઈ જતાં તેણે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઊર્જા \(......MJ\) થશે.( \(g =10 ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા = \(6400\,km )\)

  1. A \(48\)
  2. B \(24\)
  3. C \(36\)
  4. D \(12\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(48\)

Step-by-step Solution

Detailed explanation

\(U _{ i }=\frac{- GMm }{ R }\) \(U _{ f }=-\frac{ GMm }{4 R }\) \(\Delta U = U _{ f }- U _{ i }=\frac{3 GMm }{4 R }\) \(=\frac{3}{4} mgR\) \(=\frac{3}{4} \times 1 \times 10 \times 64 \times 10^{5}\) \(=48\,MJ\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app