JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(M\) દળનો એક કણ \(R\) જેટલી નિશ્ચિત ત્રિજ્યા ના વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે \(t\) સમયે કેન્દ્રગામી બળ \(n^2Rt^2\) દ્વારા આપી શકાય જ્યાં \(n\) એ અચળાંક છે.તો કણ પર લાગતાં બળ દ્વારા તેના પર અપાયેલ પાવર કેટલો હશે?
- A \(\frac{1}{2}\,M\,{n^2}\,{R^2}{t^2}\)
- B \(M\,{n^2}{R^2}{t^2}\)
- C \(M\,n\,{R^2}{t^2}\)
- D \(M\,n\,{R^2}t\)
Answer & Solution
Correct Answer
(B) \(M\,{n^2}{R^2}{t^2}\)
Step-by-step Solution
Detailed explanation
\(v = \sqrt{a_c R}\) \(v = \sqrt{(n^2Rt^2)R} = \sqrt{n^2R^2t^2} = nRt\) \(a_t = \frac{dv}{dt} = \frac{d}{dt}(nRt) = nR\) \(P = F_t v = (Ma_t)v = (MnR)(nRt)\) \(P = Mn^2R^2t\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ભિન્ન તાપમાન સ્કેલ \(P\) અને \(Q\) વચ્યેનો આલેખ આકૃતિમાં દશાવેલ છે. ઉપર અને નીચેના નિશ્રિત બિંદુ વચ્યે એક સરખા \(150\) વિભાગ \(P\) સ્કેલ પર અને \(100\) વિભાગ \(Q\) સ્કેલ પર રહેલા છે. બંને સ્કેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ \(........\) વડે આાપવામા આવે છે.
JEE Mains 2023 Medium - એક વર્નિયર કેલિપર્સમાં, જ્યારે બંને જબડાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનું શૂન્ય ડાબી તરફ ખસે છે અને તેનો \(4^{\text {th }}\) કાપો મુખ્ય સ્કેલના ચોક્કસ કાપા સાથે બરાબર એકરૂપ થાય છે. જો \(50\) વર્નિયર સ્કેલના કાપા \(49\) મુખ્ય સ્કેલના કાપા બરાબર હોય અને સાધનમાં શૂન્ય ત્રુટિ \(0.04 \mathrm{~mm}\) હોય તો \(1 \mathrm{~cm}\) માં મુખ્ય સ્કેલના કેટલા કાપા હશે?JEE Mains 2024 Hard
- આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
JEE Mains 2013 Medium - દળ ' M ' અને લંબાઈ 'L' ના સળિયાની, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ' \(\alpha\) ' છે. હવે સળિયાને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે અને આ ભાગોને સંમિતિપૂર્વક જોડીને ચોકડી (ક્રૉસ) આકાર બનાવવામાં આવે છે. ક્રૉસની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ક્રૉસ ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?JEE Mains 2025 Medium
- આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
JEE Mains 2022 Hard - આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '\(A\)' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '\(B\)' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ \(31.4 \,cm\) છે. તારનો વ્યાસ \(2.4 \,cm\) જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા \(x \times 10^{-3} \,\Omega cm\) જેટલી માપવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. [Take \(\pi=3.14]\)
JEE Mains 2022 Medium - \(3\, \mu F\) કેપેસિટર પર \(30\, \mu C\) વિધુતભાર છે,\(t =0\) સમયે કળ બંધ કરતાં \(5\, M \Omega\)માંથી પસાર થતો પ્રવાહ \('x'\) \(\mu-A\) હોય તો \('x' \,=.........\)
JEE Mains 2021 Medium - જો \( \int_{0}^{1}4~cot^{-1}(1-2x+4x^{2})dx=a~tan^{-1}(2)-b~log_{c}(5), \) જ્યાં a, b \( \in N \) છે, તો \( (2a+b) \) = ........... છે.JEE Mains 2026 Hard
- એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)
JEE Mains 2020 Hard - દરેક \(10\,g\) ની એવી બુલેટ (ગોળીઓ) ને \(250\,m / s\) ની ઝડપે ફાયર કરતી મશીનગનને, તેના સ્થાન જાળવી રાખવા માટે સરેરાશ \(125\,N\) નું બાહ્ય બળ લગાવવું પડે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડમાં ફાયર થતી બુલેટ (ગોળીઓ) ની સંખ્યા ......... હશે.JEE Mains 2023 Medium
- \(\int \limits_{1}^{2} e ^{ x } \cdot x ^{ x }\left(2+\log _{ e } x \right) d x\) ની કિમત શોધોJEE Mains 2020 Medium