ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

' \(h\) ' જાડાઈના સમાંતર બાજુવાળા કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણનું આપતનકોણ ' \(i\) ' અને વક્રીભવનકોણ ' \(r\) ' ના પદોમાં પાર્શ્વિક સ્થાનાંતરણ કેટલું થશે, જો કાચનો સ્લેબ હવાના માધ્યમમાં મૂકવામાં આવેલો હોય?

  1. A \(\frac{h \tan (i-r)}{\tan r}\)
  2. B \(\frac{h \sin (i-r)}{\cos r}\)
  3. C h
  4. D \(\frac{h \cos (i-r)}{\sin r}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{h \sin (i-r)}{\cos r}\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & A B=h \sec r \\ & B C=h \sec r \sin (\bar{i}-r) \\ & B C=\frac{h \sin (i-r)}{\cos r}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app