ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

\(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?  (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\))

  1. A \(2.6\)
  2. B \(2\)
  3. C \(4\)
  4. D \(3.2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ Cal }{20 gm } \frac{ H _{2} O }{180 gm } \quad \frac{ Steam }{ m }\) \(200 \times 1 \times(31-25)\)\(= m \times 540+ m \times 1 \times(100-31)\) \(m\approx 2 \;gm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app