ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

વિધાન \(I:\) પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ \(DC\) વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ \({R}_{{L}}\) ને સમાંતર કેપેસીટર લગાવવામાં આવે છે.  વિધાન \(II:\) પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ \(DC\) વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ \({R}_{{L}}\) સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર લગાવવામાં આવે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

  1. A વિધાન \(-I\) સાચું છે પરંતુ વિધાન \(-II\) ખોટું છે
  2. B વિધાન \(-I\) ખોટું છે પરંતુ વિધાન \(-II\) સાચું છે
  3. C બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) ખોટા છે
  4. D બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચાં છે. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(-I\) અને વિધાન \(-II\) સાચાં છે. 

Step-by-step Solution

Detailed explanation

To convert pulsating de into steady dc both of mentioned method are correct.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app