JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
વિદ્યુતભાર પર કેન્દ્રિત 8.0 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી, એક બિંદુવત વિદ્યુતભારને કારણે \(-2 \times 10^4 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય છે :
(આપેલ છે \(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\) )
- A \(15.7 \times 10^{-8} \mathrm{C}\)
- B \(17.7 \times 10^{-8} \mathrm{C}\)
- C \(-15.7 \times 10^{-8} \mathrm{C}\)
- D \(-17.7 \times 10^{-8} \mathrm{C}\)
Answer & Solution
Correct Answer
(D) \(-17.7 \times 10^{-8} \mathrm{C}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \text { Flux }(\phi)=\frac{q}{\epsilon_0} \\ & \begin{aligned} q & =\epsilon_0 \phi \\ \quad= & -17.7 \times 10^{-8} \mathrm{C}\end{aligned}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રસરણ પામતા તરંગને \(y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m\) સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ \(............ms ^{-1}\) છે. [બધી જ રાશિઓ \(SI\) એકમમાં છે]JEE Mains 2023 Easy
- એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં \(2.2\) ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની (\(eV\) માં) જરૂર પડે?JEE Mains 2018 Hard
- નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- \(\ell\) લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, \(L\) લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. \(\left(\mathrm{L}=\ell^2\right)\) આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ \(\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}\) હોય તો \(\mathrm{X}=\) _______.JEE Mains 2024 Hard
- એક અવકાશયાત્રી \(m\) દળનો એક દડો પૃથ્વી પરથી અવકાશમાં લઈ જાય છે. તે દડાને પૃથ્વીની આસપાસ \(318.5 \mathrm{~km}\) ની ઊંચાઈએ એક વર્તુળાકાર કક્ષામાં ફેંકે છે. પૃથ્વીની સપાટી પરથી કક્ષા સુધીમાં, દડાની કુલ યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર \(x \frac{\mathrm{GM}_e \mathrm{~m}}{21 R_e}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (\(R_{\mathrm{e}}=6370 \mathrm{~km}\) લો)JEE Mains 2024 Hard
- \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો રેખા \(\frac{2-x}{3}=\frac{3 y-2}{4 \lambda+1}=4-z\) એ રેખા \(\frac{x+3}{3 \mu}=\frac{1-2 y}{6}=\frac{5-z}{7}\) સાથે કાટકોણ બનાવે, તો \(4 \lambda+9 \mu=\) .........JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં \(EM\) તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે. કારણ \(R\) : પારરકત \(EM\) તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે.JEE Mains 2025 Medium
- જો \(AC\) પરિપથમાં વોટ્લેસ (પાવર રહિત) પ્રવાહ વહેતો હોય, તો પરિપથ.........હશે.JEE Mains 2022 Medium
- પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે?JEE Mains 2020 Medium
- \(12\, m\) લંબાઈ અને \(6\, kg\) દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને \(2\, kg\) દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી \(6\, cm\) તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ (\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2020 Medium