ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

\(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે.

  1. A \(16\)
  2. B \(20\)
  3. C \(23\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(16\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\mathrm{E}_S}{\mathrm{E}_{\ell}}=\frac{\sigma}{2 \epsilon_0} \times \frac{2 \pi \epsilon_0 \mathrm{r}}{\lambda}\) \(=\frac{\pi \times \sigma \mathrm{r}}{\lambda}\) \(=\frac{\pi \times 2 \lambda \times 2}{\lambda}=\frac{4 \pi}{1}\) \(\therefore \mathrm{n}=16\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app