ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

એક બંધ પાત્રમાં \(200\, K\) તાપમાને \(0.1\) મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં \(0.05\) મોલ તે જ વાયુ જે \(400\, K\) તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન (\(K\) માં) લગભગ કેટલું હશે?

  1. A \(269.5\)
  2. B \(260.6\)
  3. C \(250.5\)
  4. D \(266.67\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(266.67\)

Step-by-step Solution

Detailed explanation

As work done on gas and heat supplied to the gas are zero, total internal energy of gases remain same \(u _{1}+ u _{2}= u _{1}^{\prime}+ u _{2}^{\prime}\) \((0.1) C _{ v }(200)+(0.05) C _{ v }(400)=(0.15) C _{ v } T\) \(T =\frac{800}{3} k =266.67 k\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app