ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે \(196 \;\mathrm{N}\) મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ \(N\) થશે. (\(\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\), ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા \(=6400\; \mathrm{km}\) )

  1. A \(195.66\)
  2. B \(194.66\)
  3. C \(194.32\)
  4. D \(195.32\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(195.32\)

Step-by-step Solution

Detailed explanation

at equater\(\mathrm{W}=mg-\mathrm{m} \omega^{2} \mathrm{R}\) \(=196-(19.6)\left[\frac{2 \pi}{24 \times 3600}\right]^{2} \times 6400 \times 10^{3}\) \(=195.33 \mathrm{N}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app