ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

\(\gamma=1.5\) ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ \(1200\, {cm}^{3}\) થી \(300\, {cm}^{3}\) સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ \(200\, {kPa}\)છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય (\(J\) માં) કેટલું હશે?

  1. A \(0.5\)
  2. B \(240\)
  3. C \(48\)
  4. D \(480\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(480\)

Step-by-step Solution

Detailed explanation

\(\gamma=1.5\) \(p_{1} v_{1}^{\gamma}=p_{2} v_{2}^{\gamma}\) \((200)(1200)^{1.5}=P^{2}(300)^{1.5}\) \(P_{2}=200[4]^{3 / 2}=1600 {kPa}\) \(\mid\) W.D. \(\mid=\frac{{p}_{2} {v}_{2}-{p}_{1} {v}_{1}}{v-1}=\left(\frac{480-240}{0.5}\right)=480 {J}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app