JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \({E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} \) છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (\(\mu_{{r}}=1\) )
- A \(9\)
- B \(2\)
- C \(\frac{1}{3}\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(9\)
Step-by-step Solution
Detailed explanation
Speed of wave \(=\frac{2 \times 10^{10}}{200}=10^{8}\, {m} / {s}\) Refractive index \(=\frac{3 \times 10^{8}}{10^{8}}=3\) Now refractive index \(=\sqrt{\varepsilon_{{r}} \mu_{{r}}}\) \(3=\sqrt{\varepsilon_{{r}}(1)}\) \(\Rightarrow \varepsilon_{{r}}=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.)JEE Mains 2023 Hard
- ધાતુની પટ્ટીમાં સંગત તરંગની ઝડપ 400 m/s છે. જો પટ્ટીના દ્રવ્યની ઘનતા અને યંગ ગુણાંક અનુક્રમે 0.5% અને 1% વધારવામાં આવે તો તરંગની ઝડપ બદલાઈને અંદાજિત _________ m/s જેટલી થશે.JEE Mains 2026 Easy
- એક વિદ્યુત અવરોધ કોપરના તારના \(100\) આાંટાને લાકડાની નળાકાર કોર કે જેનું આડછેદનું ક્ષેત્રફળ \(24\,cm ^2\) છે તેને વીટાળવામાં આવે છે. તારના બંને છેડાને અવરોધ સાથે જોડવામાં આવે છે પરીપથનો કુલ અવરોધ \(12\,\Omega\) છે. જો કોઈ ઉપર અક્ષની દિશામાં \(1.5\,T\) નું અને \(1.5\,T\) નું તેની વિરુદ્ધ દિશામાં બાહ્ય રીતે સમાન ચુંબકીય બળ લગાડવામાં આવે, તો પરિપથમાંથી તે બિંદુ પાસેથી પસાર થતા વીજભારમાં થતો ફેરફાર ............ \(mC\) હશે.JEE Mains 2023 Medium
- ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 Hard
- \(1000 \mathrm{~kg}\) દળનો એક પદાર્ય \(6 \mathrm{~m} / \mathrm{s}\) વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું \(200 \mathrm{~kg}\) દળ ઉમેરવામાં આવે તો, \(m/s\) માં અંતિમ વેગ_____થશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં રહેલ સદિશ \(\overrightarrow{ OA }, \overrightarrow{ OB }\) અને \(\overrightarrow{ OC }\) ના મૂલ્ય સમાન છે. \(\overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }\) ની \(x\)-અક્ષ સાથેની દિશા કેટલી થાય?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(\left(1+2 x-3 x^3\right)\left(\frac{3}{2} x^2-\frac{1}{3 x}\right)^9\) નાં વિસ્તરણમાં અચળ પદ જો \(\mathrm{p}\) હોય, તો \(108 \mathrm{p} =\) ..........JEE Mains 2024 Hard
- \(Cu \) અને અનડોપ \((undoped) \)\(Si\) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય :JEE Mains 2016 Easy
- જો ત્રિ-પરિમણીય અવકાશમાં રેખાખંડના \(x, y\) અને \(z-\) અક્ષ પરના અંત:ખંડ અનુક્રમે \(2, 3\) અને \(6\) હોય તો રેખાખંડની લંબાઈ મેળવો.JEE Mains 2013 Easy
- અહી \(S_{n}\) એ સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદોનો સરવાળો દર્શાવે છે. જો \(S_{3 n}=3 S_{2 n}\) હોય તો \(\frac{S_{4 n}}{S_{2 n}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T\) માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાત્ક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ \(\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}\) અને ઈલેકટ્રોન પર લાગતું બળ \(\vec{F}=5 e\hat kN\) છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો \(B_0\) નું મૂલ્ય _______ \(T\) છે.JEE Mains 2024 Hard
- જો \(0<\theta, \phi<\frac{\pi}{2}, x =\sum_{ n =0}^{\infty} \cos ^{2 n } \theta, y =\sum_{ n =0}^{\infty} \sin ^{2 n } \phi\) અને \(z =\sum_{ n =0}^{\infty} \cos ^{2 n } \theta \cdot \sin ^{2 n } \phi\) તોJEE Mains 2021 Hard