enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(90\, \mu C\) શરૂઆતનો વિજભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ \(60\, cm^2\) અને બંને પ્લેટ વચ્ચેનું અંતર \(3\, mm\) છે. જો બે પ્લેટ વચ્ચેનું માધ્યમ થોડુક વાહક બને તો પ્લેટ શરૂઆતમાં \(2.5\times10^{-8}\, C/s\) ના દરથી વિજભાર ગુમાવે, તો બંને પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
- A \(2.5\times10^{- 8}\, T\)
- B \(2.0\times10^{- 7}\, T\)
- C \(1.63\times10^{- 11}\, T\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(D) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
Magnetic field between the plates in this case is zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(40\,^oC\) પર ના \(50\,g\) પાણીમાં \(-20\,^oC\) પર રહેલો બરફ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ જ્યારે \(0\,^oC\) પર પહોંચે છે ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં હજી \(20\,g\) બરફ ઓગળ્યા વગરનો છે,તો પાણીમાં ઉમેરવામાં આવેલ બરફનો જથ્થો ........... \(g\) ની નજીકનો હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4.2\,J/g/^oC\); બરફની વિશિષ્ટ ઉષ્મા \(= 2.1\,J/g/^oC\); \(0^o\) પર બરફની ગલન ઊર્જા \(= 334\,J/g\) )JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ પસાર કરતાં તારને માથાની પિનના આકારમાં વાળેલો છે. તો તેના અર્ધવર્તુળના કેન્દ્ર \(P\) પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
JEE Mains 2021 Hard - બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે?JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(free\,body\,diagram\) \((FBD)\) માટે, ઘણા બધા બળો ' \(x\) ' અને ' \(y\) ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને \(x-\)અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
JEE Mains 2022 Medium - આપેલ પરિપથમાં પ્રવાહ \(i\) કેટલા .....\(A\) હશે?
JEE Mains 2020 Medium - ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક \(m\) દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે \('A'\) કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર \(fA\) જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ' \(m\) ' દળના એક પદાર્થને જમીન સાથે \(45^{\circ}\) ના ખૂણે ' \(u\) ' વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન \(\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}\) વડે આપેલ છે તો ' \(X\) ' નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જે પરવલય. \(y^2=8 x+4 y+4\) ની નાભિજીવાનો \(x\)- અંત:ખંડ \(3\) હોય,તો આ જીવાની લંબાઈ \(...........\) છે.JEE Mains 2023 Medium
- સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો \(X-\) અક્ષ પર \( x=-a\) અને \(x=a\) આગળ રાખેલ છે. \(m\) દળ ધરાવતો અને \(q_0=\frac{q}{2}\) વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો \(q_0\) વિદ્યુતભારને \(Y-\) અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર \((y < < a) \) આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે.JEE Mains 2013 Medium
- જો ત્રણ ઘટનાઓ \(A, B\) અને \(C\) પરસ્પર જોડયુક્ત સ્વતંત્ર ઘટના હોય અને \(\bar E\) એ ઘટના \(E\) ની પૂરક ઘટના દર્શાવે છે અને જો \(P(A \cap B \cap C) = 0\) અને \(P(C) > 0,\) તો \(P[(\bar A \cap \bar B)|\,C]\) મેળવો.JEE Mains 2018 Hard
- જ્યારે હાઇડ્રોજન પરમાણુ \(n=2\) થી \(n=1\) પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ \(\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}\) છે, જ્યાં \(x=\) _______. (હાઇડ્રોજન પરમાણુનું દળ = \(1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો)JEE Mains 2024 Hard
- \(10\ kg\) ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું \(45^o\) વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... \(N\) થશે.JEE Mains 2019 Medium