JEE Mains · Physics · STD 11 - 13. oscillations
જ્યારે કણ સ.આ.ગ. કરતો હોય તો વેગનું સ્થાનાંતરના વિધેયમાં (પદમાં) આલેખીય નિરૂપણ ..... થશે.
- A વર્તુળાકાર
- B દીર્ઘવૃત્તીય
- C પરવલય
- D સીધી રેખા
Answer & Solution
Correct Answer
(B) દીર્ઘવૃત્તીય
Step-by-step Solution
Detailed explanation
For a particle executing SHM, \(x = A \sin (\omega t +\phi)\) \(v =\omega A \cos (\omega t +\phi)\) \(\Rightarrow \frac{ v ^{2}}{\omega^{2} A ^{2}}+\frac{ x ^{2}}{ A ^{2}}=1 \Rightarrow\) equation of ellipse between \(v\) and \(x.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશેJEE Mains 2023 Medium
- દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો એક મોલ \(V\) થી \(2 V\) કદ જેટલું 27 °C તાપમાને સમતાપી વિસ્તરણ પામે છે અને W જૂલ જેટલું કાર્ય કરે છે. જો વાયુ તેટલું જ 27 °C પરથી તેટલું જ કાર્ય કરીને સમોષ્મી વિસ્તરણ પામે તો અંતિમ તાપમાન અંદાજે _____________ °C થશે.
\(\left(\log _{ e } 2=0.693\right)\)JEE Mains 2026 Hard - \(m\) દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો \(64\%\) ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ \(\mathrm{m}\) હશે?JEE Mains 2019 Hard
- એક \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?JEE Mains 2019 Medium
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) સૂક્ષ્મ તરંગ \(I\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \(B\) ગામા તરંગ \(II\) પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ \(C\) રેડિયો તરંગ \(III\) આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન \(D\) ક્ષ-કિરણ \(IV\) ક્લીસ્ટ્રોન વાલ્વ JEE Mains 2023 Medium - \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(140\) વિધ્યાર્થીઑ ના વર્ગ માં વિધ્યાર્થીઑ ને \(1\) to \(140\) નંબર આપેલ છે બધા યુગ્મ નંબર વાળા વિધ્યાર્થીઓ ગણિત વિષય પસંદ કરે છે , જે વિધ્યાર્થી નો નંબર \(3\) વડે વિભાજય છે તે ભૌતિકવિજ્ઞાન પસંદ કરે છે અને જે વિધ્યાર્થીઓ ના નંબર \(5\) વડે વિભાજય છે તે રસાયણ વિજ્ઞાન પસંદ કરે છે તો કેટલા વિધ્યાર્થીઓ ત્રણેય વિષય માથી એક પણ વિષય પસંદ કરતા નથી.JEE Mains 2019 Hard
- થેલી \(A\) માં \(2\) સફેદ, \(1\) કાળો અને \(3\) લાલ દડા છે તથા થેલી \(B\) માં \(3\) કાળા, \(2\) લાલ અને \(n\) સફેદ દડા છે. એક થેલી યાદ્ચિક રીતે પસંદ કરી તેમાંથી \(2\) દડા યાદચ્છિક રીતે લેતાં \(1\) લાલ અને \(1\) કાળો માલૂમ પડે છે. જો બંને દડા થેલી \(A\) માંથી આવ્યા હોય, તેની સંભાવના \(\frac{6}{11}\) હોય, તો \(n \)= ........JEE Mains 2022 Hard
- શ્રેઢી \(\sum_{n=1}^{\infty} \frac{n^{2}+6 n+10}{(2 n+1) !}\) નો સરવાળો ..... થાય.JEE Mains 2021 Hard
- એેક ઘન સળિયા માટે, યંગનો મોડ્યુલસ \(3.2 \times 10^{11}\,Nm ^{-2}\) અને ઘનતા \(8 \times 10^3\,kg\,m ^{-3}\) છે. સળિયામાં સંગત તરંગનો વેગ \(........\times 10^{3}\,ms^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- બિંદુ \((4,3)\) તથા ઉપવલય \(x^{2}+2 y^{2}=4\) પરનાં બિંદુુઓને જોડતી રૈખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એ\(\dots\dots\dots\) ઉત્કેન્દ્રતાવાળો ઉપવલય છે.JEE Mains 2022 Hard
- બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)JEE Mains 2022 Medium