JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે મેળવો.
| સૂચી \(-I\) | સૂચી \(-II\) |
| \((a)\) \(h\) (પ્લાન્કનો અચળાંક) | \((i)\) \(\left[ M L T ^{-1}\right]\) |
| \((b)\) \(E\) (ગતિ ઊર્જા) | \((ii)\) \(\left[ M L ^{2} T ^{-1}\right]\) |
| \((c)\) \(V\) (વિદ્યુત સ્થિતિમાન) | \((iii)\) \(\left[ M L ^{2} T ^{-2}\right]\) |
| \((d)\) \(P\) (રેખીય વેગમાન) | \(( iv )\left[ M L ^{2} I ^{-1} T ^{-3}\right]\) |
- A \(( a ) \rightarrow( iii ),( b ) \rightarrow( iv ),( c ) \rightarrow( ii ),( d ) \rightarrow( i )\)
- B \((a) \rightarrow( ii ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( i )\)
- C \((a)\rightarrow( i ),( b ) \rightarrow( ii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( iii )\)
- D \((a)\rightarrow( iii ),( b ) \rightarrow( ii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( i )\)
Answer & Solution
Correct Answer
(B) \((a) \rightarrow( ii ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( i )\)
Step-by-step Solution
Detailed explanation
By dimensional analysis.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(300\; \mathrm{K}\) શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ \((\gamma=1.4)\) ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ \(\mathrm{V}_{1}\) થી \(\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}\) થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ \(2 \mathrm{V}_{2} \) થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન(\(K\) માં) લગભગ કેટલું થાય?JEE Mains 2020 Hard
- \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- \(1\) kg દળ ધરાવતા ચોસલાને સમક્ષિતિજથી \(60^{\circ}\)ના કોણે રહેલી ઢળતી સપાટી ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઢળતી સપાટીને સમાંતર એવા \(10 \mathrm{~N}\) ના બળ વડે ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. આફૃતિમાં દર્શાવ્યા અનુસાર જો ચોસલું ઢળતી સપાટીને સમાંતર \(10 \mathrm{~m}\) ઉપર ધકેલાય આવે તો ધર્ષણબળની વિરુદ્ધ થતું કાર્ય _______ થશે. \(\text { [ } g=10 \mathrm{~m} / \mathrm{s}^2]\) લો.
JEE Mains 2024 Hard - એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- ઊર્જા ઘનતાને \(u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)\) સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં \(\alpha, \beta\) અચળાંકો છે, \(x\) એ સ્થાનાંતર, \(k\) એ બોલ્ટ્ઝમેન અચળાંક અને \(t\) એ તાપમાન છે. \(\beta\) નું પરિમાણ ...... થશે.JEE Mains 2022 Hard
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(\mathrm{x}\) દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ \(4 \mathrm{~mm}\) છે. જો વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{y}\) દિશામાં \(60 \mathrm{Vm}^{-1}\) ના મહત્તમ માન સાથે હોય, તો ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ માટે આઉટપુટ \((Y)\) માટે આઉટપુટ અને ઇનપુટ \(A\) અને \(B\) વચ્ચે સાચો સંબંધ ........... હશે.
JEE Mains 2022 Hard - એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 Hard - 100 અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 40 અને 5.1 છે. ભૂલથી એક અવલોકન 40 ને બદલે 50 લેવામાં આવ્યું છે. જો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન અનુક્રમે \(\mu\) અને \(\sigma\) હોય, તો \(10(\mu+\sigma)\) = __________JEE Mains 2025 Medium
- જો રેખા \(\frac{{x - 3}}{2} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z + 4}}{3}\) એ સમતલ \(lx + my - z = 9\) માં આવેલી હોય ,તો \({l^2} + {m^2} = \;.\;.\;.\;.\;.\;\)JEE Mains 2016 Medium
- સમીકરણ \(3\left(x^2+\frac{1}{x^2}\right)-2\left(x+\frac{1}{x}\right)+5=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard