JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ-સમય આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(t=0\) થી \(t=4 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું છે?

- A \(30\mathrm{~m}\)
- B \(11\mathrm{~m}\)
- C \(10\mathrm{~m}\)
- D \(13\mathrm{~m}\)
Answer & Solution
Correct Answer
(A) \(30\mathrm{~m}\)
Step-by-step Solution
Detailed explanation
કાપેલું અંતર = સ્થાનાંતર જ્યારે વેગની દિશા અચળ રહે છે \(\begin{aligned} \Rightarrow \text { Distance } & =\text { Area } \\ & =\frac{1}{2}(2 \mathrm{~s}+4 \mathrm{~s})(10 \mathrm{~m} / \mathrm{s}) \\ & =30 \mathrm{~m}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
JEE Mains 2023 Medium - \(L\), \(C\) અને \(R\) અનુક્રમે ભૌતિક રાશિઓ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે. પારિમાણિક સૂત્ર \(ML^2 T^{-4} A^{-2}\) ને અનુરૂપ છે __________.JEE Mains 2026 Hard
- એક વ્યક્તિ \(x\) અંતર \(v _1\) વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં \(x\) અંતર \(v _2\) વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ \(v\) છે, તો \(v _1\) અને \(v _2\) વચ્ચેનો સંબંધ.JEE Mains 2023 Medium
- સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(40\, {ms}^{-1}\) ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ \(60\, {ms}^{-1}\) ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર \(x: 4\) હોય તો \(x=..... .\)JEE Mains 2021 Hard
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી છે. પૃથ્વીની સપાટીથી તે ઊંચાઈ અને તે ક્ષણે કણની ઝડપ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) અને \(\vec{b}\) એ સદીશો છે કે જેથી \(\vec{a} \times \vec{b}=2 \hat{i}-\hat{k}\) અને \(\vec{a} \cdot \vec{b}=3\) હોય તો \(\vec{b}\) નો \(\vec{a}-\vec{b}\) પરના પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2022 Medium
- \(\frac{1}{3^{2}-1}+\frac{1}{5^{2}-1}+\frac{1}{7^{2}-1}+\ldots+\frac{1}{(201)^{2}-1}\) મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\dfrac{x^2}{f(a^2+7a+3)} + \dfrac{y^2}{f(3a+15)} = 1\) એ \(y\)-અક્ષ પર પ્રધાન અક્ષ ધરાવતા ઉપવલયને દર્શાવે છે, જ્યાં \(f\) એ \(\mathbb{R}\) પર સખત રીતે ઘટતું ધન વિધેય છે. જો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો ગણ \(\mathbb{R} - [\alpha, \beta]\) હોય, તો \(\alpha^2+\beta^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.JEE Mains 2021 Medium
- સમાન લંબાઈ ધરાવતા ત્રણ સુવાહકો જેમની ઉષ્મા વાહકતા \(\mathrm{k}_1, \mathrm{k}_2\) અને \(\mathrm{k}_3\) છે, તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે.

\(1^{\text {st }}\) અને \(2^{\text {nd }}\) વાહકના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને \(3^{\text {rd }}\) વાહક માટે તે \(1^{\text {st }}\) વાહકના ક્ષેત્રફળ કરતા બમણું છે. તાપમાન આકૃતિમાં આપેલા છે. સ્થિર અવસ્થામાં, \(\theta\) નું મૂલ્ય _______ \({ }^{\circ} \mathrm{C}\) છે.
(આપેલ છે કે : \(\mathrm{k}_1=60 \mathrm{Js}^{-1} \mathrm{~m}^{-1} \mathrm{~K}^{-1}, \mathrm{k}_2=120 \mathrm{Js}^{-1} \mathrm{~m}^{-1}\) \(\mathrm{~K}^{-1}, \mathrm{k}_3=135 \mathrm{Js}^{-1} \mathrm{~m}^{-1} \mathrm{~K}^{-1}\) )JEE Mains 2025 Medium - \(-4 \pi \leq x \leq 4 \pi\) માટે \(|\cos x|=\sin x\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2022 Medium