JEE Mains · Maths · STD 11 - 8. sequence and series
ધારોકે \(\alpha, \beta\) અને \(\gamma\) ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. ધારોકે \(f(x)=\alpha x^{5}+\beta x^{3}+\gamma x, x \in R\) અને \(g: R \rightarrow R\) એવું છે કે જેથી પ્રત્યેક \(x \in R\) માટે \(g(f(x))=x\) થાય. ને \(a _{1}, a _{2}, a _{3}, \ldots, a _{ n }\) સમાંતર શ્રેણીમાં હોય અને તેનો મધ્યક શૂન્ય હોય, તો \(f\left(g\left(\frac{1}{ n } \sum_{i=1}^{ n } f\left( a _{i}\right)\right)\right)\) ની કિંમત .............. છે.
- A \(0\)
- B \(3\)
- C \(9\)
- D \(27\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Consider a case when \(\alpha=\beta=0\) then \(f(x)=y x\) \(g(x)=\frac{x}{y}\) \(\frac{1}{n} \sum_{i=1}^{n} f\left(a_{i}\right) \Rightarrow \frac{y}{n}\left(a_{1}+a_{2}+\ldots . .+a_{n}\right)\) \(=0\) \(f ( g (0)) \Rightarrow f (0)\) \(0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]\) અને \(\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]\) એ બે \(3 \times 3\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},\) કે જ્યાં \(\mathrm{i}, \mathrm{j}=1,2,3 \). જો શ્રેણિક \(|\mathrm{B}|=81\) તો \(|A|\) મેળવો.JEE Mains 2020 Hard
- એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ની બે બાજુઓ \(\mathrm{AB}\) અને \(\mathrm{AC}\) નાં સમીકરણો અનુક્રમે \(4 x+y=14\) અને \(3 x-2 y=5\) છે. બિંદુ \(\left(2,-\frac{4}{3}\right)\) એ ત્રીજીબાજુ \(BC\) નું \(2:1\) નાં ગુણોત્તર માં આંતરવિભાજન કરે છે. બાજુ \(BC\) નું સમીકરણ ............. છે.JEE Mains 2024 Hard
- જો \((1+x)^p(1-x)^q\) માં \(x\) તથા \(x^2\) ના સહગુણક અનુક્રમે \(4\) તથા \(-5\) હોય, તો \(2 p +3 q\) \(=.....\)JEE Mains 2023 Hard
- ધારો કે \(f(x)=\log _{\mathrm{e}} x\) અને \(g(x)=\frac{x^4-2 x^3+3 x^2-2 x+2}{2 x^2-2 x+1}\). તો \(f \circ g\) નો પ્રદેશ કયો છે?JEE Mains 2025 Medium
- જો રેખીય સમીકરણો \(x - 4y + 7z = g,\,3y - 5z = h, \,-\,2x + 5y - 9z = k\) એ સુસંગત હોય તો . . .JEE Mains 2019 Hard
- ધારોકે ઉપવલય \(E: x^2+9 y^2=9\) એ ધન \(x\)-અને \(y\)-અક્ષોને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે.ધારોકે \(E\) નો પ્રધાન અક્ષ એ વર્તુળ \(C\) નો વ્યાસ છે.ધારોકે \(A\) અને \(B\) માંથી પસાર થતી રેખા વર્તુળ \(C\) ને બિંદુ \(P\) માં મળે છે.જો શિરોબિંદુઓ \(A,P\) અને ઉગમબિંદુ \(O\) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય છે, તો \(m-n=.......\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \({S_n} = \frac{1}{{{1^3}}} + \frac{{1 + 2}}{{{1^3} + {2^3}}} + \frac{{1 + 2 + 3}}{{{1^3} + {2^3} + {3^3}}} + ........ + \frac{{1 + 2 + ..... + n}}{{{1^3} + {2^3} + ..... + {n^3}}}\) તથા \(100\, S_n\, = n\) હોય તો \(n\) કિમત મેળવો.JEE Mains 2017 Hard
- જો \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) વિધેય છે કે જેથી \(\mathrm{f}(2)=4\) અને \(\mathrm{f}^{\prime}(2)=1\) થાય છે તો \(\lim _{x \rightarrow 2} \frac{x^{2} f(2)-4 f(x)}{x-2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે સંકલ \(I=\int_{0}^{10} \frac{[x] e^{[x]}}{e^{x-1}} d x,\) જ્યાં \([ x ]\) એ \(x\) અથવા \(x\) થી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો \(I\) \(= .....\)JEE Mains 2021 Hard
- ધારો કે \(f:(1,3) \rightarrow \mathrm{R}\) એ \(f(\mathrm{x})=\frac{\mathrm{x}[\mathrm{x}]}{1+\mathrm{x}^{2}},\) મુજબ વિધેય વ્યાખ્યાતિ છે કે જ્યાં \([\mathrm{x}]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય \(f\) નો વિસ્તાર મેળવો.JEE Mains 2020 Hard
- એક સમતોલ સિક્કો ચોક્કસ વખત ઉછાળવામાં આવે છે. જે \(7\) વખત છાપ મળવાની સંભાવના એ \(9\) વખત છાપ મળવાની સંભાવના જેટલી જ હોય, તો \(2\) વખત છાપ મળવાની સંભાવના .......... છે.JEE Mains 2021 Hard
- જો \(I(x)=\int e^{\sin ^2 x}(\cos x \sin 2 x-\sin x) d x\) અને \(I(0)=1\) હોય, તો \(I\left(\frac{\pi}{3}\right)=.........\)JEE Mains 2023 Hard