JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ.
- A \(1\)
- B \(1.16\)
- C \(0.90\)
- D \(1.36\)
Answer & Solution
Correct Answer
(B) \(1.16\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{400}}{{\frac{\pi }{4}{d^2}}} = 379 \times {10^6}\) \({d^2} = \frac{{4 \times 400 \times {{10}^{ - 6}}}}{{\pi \times 379}} = 0.336 \times {10^{ - 6}} \times 4\) \(d = 2\sqrt {0.336} \times {10^{ - 3}}M \simeq 1.16\,mm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?JEE Mains 2019 Hard
- એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard - વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=\left(\frac{\sqrt{3}}{2} \hat{i}+\frac{1}{2} \hat{j}\right) 30 \sin \left[\omega\left(\mathrm{t}-\frac{z}{\mathrm{c}}\right)\right]\) (S.I. એકમોમાં) વડે અપાય છે.
S.I. એકમોમાં અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શોધો:JEE Mains 2025 Easy - પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશેJEE Mains 2021 Medium
- જો \(\mathrm{n}\) એ સંખ્યા ઘનતા હોય અને \(\mathrm{d}\) એ અણુનો વ્યાસ હોય, તો બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ દ્વારા આવરી લેવાયેલ સરેરાશ અંતર (એટલે કે સરેરાશ મુક્ત પથ) ને _______ દ્વારા દર્શાવવામાં આવે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.JEE Mains 2021 Medium
- \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશેJEE Mains 2022 Medium
- ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક \(K_1, K_2,K_3, K_4\) છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક \(K\) _____ હશે.
JEE Mains 2019 Hard - રેખાઓ \(\mathrm{x}(3 \lambda+1)+\mathrm{y}(7 \lambda+2)=17 \lambda+5\) નો વિચાર કરો, જ્યાં \(\lambda\) એક પ્રાચલ છે, જે બધી એક બિંદુ P માંથી પસાર થાય છે. આ રેખાઓ પૈકી એક (ધારો કે L) ઊગમબિંદુથી સૌથી દૂર છે. જો \(L\) નું બિંદુ \((3,6)\) થી અંતર \(d\) હોય, તો \(d^2\) = __________JEE Mains 2025 Easy
- જો \(x=\sum \limits_{n=0}^{\infty} a^{n}, y=\sum\limits_{n=0}^{\infty} b^{n}, z=\sum\limits_{n=0}^{\infty} c^{n}\), જ્યાં \(a , b , c\) એ સમાંતર શ્રેણી\((A.P.)\) માં છે. \(|a| < 1,|b| < 1,|c| < 1\), \(abc\) \(\neq 0\) તો:JEE Mains 2022 Medium
- બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે.JEE Mains 2024 Hard