JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
એક કણ કે જેનો વિદ્યુતભાર \(3 \times 10^{-19} C\) અને દળ \(6 \times 10^{-27} kg\) છે, તે 1.21 V ના વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ કરીને પ્રવેગિત થાય છે. કણ સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની તરંગલંબાઈ \(\alpha \times 10^{-12} m\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(પ્લાન્કનો અચળાંક \(=6.6 \times 10^{-34} J . s\) લો.)
- A 5
- B 15
- C 10
- D 20
Answer & Solution
Correct Answer
(C) 10
Step-by-step Solution
Detailed explanation
\( \lambda=\frac{h}{\sqrt{2mqV}} \) \( \lambda=\frac{6.6\times10^{-34}}{\sqrt{2\times18\times10^{-46}\times1.21}} \) \( \lambda=10^{-11}m=10\times10^{-12}m \) \( \alpha=10 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \({N}_{2}\) વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા \(0.1\;volt\) થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં) \(\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)\)JEE Mains 2021 Medium
- એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - \(0.3\,g\) દળ અને \(8\,g / cc\) જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા \(1.3\,g / cc\) હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ \(x \times 10^{-4}\,N\) હશે . [g \(:=10 m / s ^2\) લો.]JEE Mains 2022 Medium
- કોઈ સ્ક્રૂ ગેજ માં સ્ક્રૂ ના \(5\) પૂર્ણ ભ્રમણ તેને \(0.25\, cm\) જેટલું રેખીય સ્થાનાંતર કરાવે છે. તેમાં વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપા છે. તારની જાડાઈ માપતા મુખ્ય કાપા પરનું અવલોકન \(4\) અને વર્તુળાકાર સ્કેલ પર \(30\) કાપા દર્શાવે છે. માપનની શૂન્ય ત્રુટિને અવગણતા તારની જાડાઈ કેટલી થાય?JEE Mains 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. કારણ \(R\): ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે \(10\,N/C\) નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન \(0.5\,eV\) ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ \(10\,cm\) છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ \((\theta)\) \(...........^{\circ}\) (ડિગ્રી) થશે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- પ્લેટનું ક્ષેત્રફળ \(A\) એને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર ડાઇલેક્ટ્રિકથી ભરેલું છે. કેપેસિટરની ક્ષમતા શું હશે જ્યારે ડાઇલેક્ટ્રિકની પરમિટિવિટી નીચે પ્રમાણે બદલાય. \(\varepsilon(x)=\varepsilon_{0}+k x, \text { for }\left(0\,<\,x \leq \frac{d}{2}\right)\) \(\varepsilon(x)=\varepsilon_{0}+k(d-x)\), for \(\left(\frac{d}{2} \leq x \leq d\right)\)JEE Mains 2021 Hard
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(T\) છે. તેના મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.JEE Mains 2023 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી \(D_1\) ના વિરૂદ્ધ છેડા આગળ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ \(D_2\) અને \(D_3\) ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી \(D_1\) ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \(OO\)' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE Mains 2019 Hard - એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.]JEE Mains 2022 Medium
- જો \(y = {e^{nx}}\), તો \(\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\left( {\frac{{{d^2}x}}{{d{y^2}}}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- જો \(z=x+ iy\) એ શુન્યેતર સંકર સંખ્યા એવી છે કે જેથી \(z^{2}=i|z|^{2},\) જ્યાં \(i=\sqrt{-1},\) હોય તો \(z\) .......... રેખા પર આવેલ છેJEE Mains 2020 Medium