JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
\(f(x)=\frac{x}{2}+\frac{2}{x}\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય \(f:(0,2) \rightarrow R\) તથા \(g(x)=\left\{\begin{array}{cc}\min \{f(t)\}, & 0 < t \leq x \text { and } 0 < x \leq 1 \\ \frac{3}{2}+x, & 1 < x< 2\end{array}\right.\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય \(g(x)\) ધ્યાને લો. તો
- A \(x=1\) આગળ \(g\) સતત છે પરંતુ વિકલનીય નથી
- B પ્રત્યેક \(x \in(0,2)\) માટે \(g\) સતત નથી.
- C \(x=1\) આગળ \(g\) સતત કે વિકલનીય નથી.
- D પ્રત્યેક \(x \in(0,2)\) માટે \(g\) સતત અને વિકલનીય છે.
Answer & Solution
Correct Answer
(A) \(x=1\) આગળ \(g\) સતત છે પરંતુ વિકલનીય નથી
Step-by-step Solution
Detailed explanation
\( f:(0,2) \rightarrow R ; f(x)=\frac{x}{2}+\frac{2}{x} \) \( f^{\prime}(x)=\frac{1}{2}-\frac{2}{x^2}\) \(\therefore \mathrm{f}(\mathrm{x})\) is decreasing in domain.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી સંકર સંખ્યા \(w =1-\sqrt{3} i\) આપેલ છે. જો બીજી સંખ્યા \(z\) આપેલ છે કે જેથી \(|z w|=1\) અને \(\arg ( z )-\arg ( w )=\frac{\pi}{2} \) થાય તો ઉગમબિંદુ , \(z\) અને \(w\) શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(3 x-2 y-k z=10\) ; \(2 x-4 y-2 z=6\) ; \(x+2 y-z=5\, m\) સુસંગત ન હોય તોJEE Mains 2021 Medium
- \(\lambda \) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણો \(2x + 4y - \lambda z = 0\) ;\(4x + \lambda y + 2z = 0\) ; \(\lambda x + 2y+ 2z = 0\) ને અનંત ઉકેલ મળે.JEE Mains 2017 Hard
- \(8\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(10\) અને \(13.5\) છે જો તેમાંથી \(6\) અવલોકનો \(5,7,10,12,14,15,\) હોય તો બાકી રહેલા બીજા બે અવલોકનોનો ધન તફાવત ........... થાયJEE Mains 2020 Hard
- જેના દરેક ધટકો ગણ \(\{0,1,2,3,4,5,6,7,8,9\}\) માંથી હોય તેવા કક્ષા \(3\) વાળા સંમિત શ્રેણિકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- જો વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{5-x}{3+2 x}\right)+\frac{1}{log _e (10-x)}\) નો પ્રદેશ \((-\infty, \alpha]\)\(\cup[\beta, \gamma)-\{\delta\}\) હોય, તો \(6(\alpha+\beta+\gamma+\delta)\) = ___ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(n\) અવલોકનોની સરેરાશ અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે. જો પ્રથમ \((n-1)\) અવલોકનોનો સરવાળો \(48\) હોય અને પ્રથમ \((n-1)\) અવલોકનોના વર્ગોનો સરવાળો \(496\) હોય, તો \(n\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- ધારો કે \(A = \{1, 2, 3, 4, 5, 6\}\). એક-એક વિધેયો \(f: A \rightarrow A\) ની સંખ્યા કે જેથી \(f(1) \geq 3\), \(f(3) \leq 4\) અને \(f(2) + f(3) = 5\) હોય, તે __________ છે.JEE Mains 2026 Hard
- જો \(f :[-3,1] \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll} \min \left\{(x+6), x^{2}\right\}, & -3 \leq x \leq 0 \\ \max \left\{\sqrt{x}, x^{2}\right\}, & 0 \leq x \leq 1 \end{array}\right.\) આપેલ છે. જો \(y = f ( x )\) અને \(x\) -અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય તો \(6 A\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \((0,0),(0,41) \) અને \( (41,0)\) શિરોબિંદુઓ વાળા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા હોય અને જેના બંને યામેા પૂર્ણાંકો હોય તેવા બિંદુઓની સંખ્યા .. . . .. છે. .JEE Mains 2015 Hard
- જો વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{x+y-2}{x-y}\) નો ઉકેલ એ બિંદુ \((2,1)\) માંથી પસાર થાય છે અને \(( k +1,2), k >0\) હોય તો . . . . .JEE Mains 2022 Hard
- અંતરાલ \([0,2 \pi]\) માં \(x\) ની બધીજ કિમંતોનો સરવાળો કરો કે જેથી \(\sin x+\sin 2 x+\sin 3 x+\sin 4 x=0\) થાય.JEE Mains 2021 Hard