ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક ઉપગ્રહ પૃથ્વીને ફરતે પૃથ્વીની સપાટીથી અત્યંત નજીકની કક્ષામાં ગતિ કરે છે. ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ પૃથ્વીની ઘનતા પર આધાર રાખે છે.
કથન \(II\) : પૃથ્વીની સપાટી નજીકના ઉપગ્રહ માટે, ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ \(T=2 \pi \sqrt{\frac{R_e}{g}}\) છે.જ્યાં \(R_{ e }\) પૃથ્વીની ત્રિજ્યા અને \(g\) ગુરુત્વપ્રવેગ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  2. B વિધાન I અને વિધાન II બંને સાચા છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન I અને વિધાન II બંને સાચા છે

Step-by-step Solution

Detailed explanation

\(T =2 \pi \sqrt{\frac{ R ^3}{ GM }}\) \(\because M =\rho \cdot \frac{4}{3} \pi R ^3\) \(\therefore T=2 g p \sqrt{\frac{1}{G \rho \frac{4}{3} \pi}}\) વિધાન I સાચું છે. અને \(\therefore \frac{ GM }{ R ^2}= g\) \(\therefore T =2 \pi \sqrt{\frac{ R }{ g }}\) વિધાન II સાચું છે.…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app