JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન \(5\) બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર \(25D\) છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ _______ હશે.
- A \(20 \mathrm{~cm}\)
- B \(50 \mathrm{~cm}\)
- C \(500 \mathrm{~cm}\)
- D \(25 \mathrm{~cm}\)
Answer & Solution
Correct Answer
(A) \(20 \mathrm{~cm}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { We know that } P_{e q}=\Sigma P_i\) \(\therefore \text { given all lenses are identical }\) \(\therefore 5 P=25 D\) \(\therefore P=5 D\) \(\therefore \frac{1}{f}=5 \Rightarrow f=\frac{1}{5} \mathrm{~m}=20 \mathrm{~cm}\) Hence option \((1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો)JEE Mains 2023 Hard
- \(a\) ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા \(b\) ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. \(b\) ત્રિજ્યાની બહારની લૂપ \(I = I_0\, cos\, (\omega t)\) જેટલો \(ac\) પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2017 Hard
- એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર \(.......\times 10^{-6} C\) હશે.
JEE Mains 2022 Hard - \(20\) \(m\) ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( \(g= 10 \) \(ms^{-2}\) લો )JEE Mains 2016 Easy
- લંબગત તરંગમાં એક જ સંમયે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(4\;cm\) છે અને તે સ્થાને શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર \(1\;cm\) છે તે જ સ્થાને બીજું શૃંગ \(0.4\;s\) પછી બને છે તો માધ્યમમાં દોલન કરતાં કણની મહત્તમ ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(\left(2 x^{\frac{1}{5}}-\frac{1}{x^{\frac{1}{5}}}\right)^{15}, x>0\) નાં વિસ્તરણમાં \(x^{-1}\) અને \(x^{-3}\) નાં સહગુણકો અનુક્રમે \(m\) અને \(n\) છ. જો \(r\) એવી ધનપૂણાક સંખ્યા હોય કે જેથી \(m n^{2}={ }^{15} C_{r} \cdot 2^{r}\), તો \(r\) ની કિંમત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- જો \(\vec a\) અને \(\vec b\) બે એકમ સદીશો છે કે જેથી \(\left| {\vec a\, + \,\vec b} \right| = \sqrt 3 \) અને \(\vec c = \vec a\, + \,2\vec b + 3\,(\vec a \times \vec b)\) હોય તો \(2\left| {\vec c} \right|\) મેળવો.JEE Mains 2015 Hard
- જે વિક્લ સમીકરણ \(\left(x^4+2 x^3+3 x^2+2 x+2\right) \mathrm{d} y-\left(2 x^2+2 x+3\right) \mathrm{d} x=0\) નો ઉકલ \(y=y(x)\) એ \(y(-1)=-\frac{\pi}{4}\) નું સમાધાન કરે, તો \(y(0)=\) ...........JEE Mains 2024 Medium
- એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium - જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\
{ - \frac{1}{2}}&{\frac{{\sqrt 3 }}{2}}
\end{array}} \right],\,A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&1\\
0&1
\end{array}} \right]\) અને \(Q=PAP^T,\) તો \(P^T\) \(Q^{2015}\) \(P\) = . . . .JEE Mains 2016 Medium - ધારો કે \(\displaystyle\int_{-2}^{2} (|\sin x| + [x \sin x])\,dx = 2(3 - \cos 2) + \beta\), જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો \(\beta \sin\left(\dfrac{\beta}{2}\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium