ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

\(0.5 \mathrm{~kg}\) દળના દડાને \(50 \mathrm{~cm}\) લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા \(400 \mathrm{~N}\) છે. દડાના કોણીય વેગનું rad/s માં મહત્તમ શક્ય મૂલ્ય _______ છે.

  1. A \(1600\)
  2. B \(40\)
  3. C \(1000\)
  4. D \(20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(40\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{T}=\mathrm{m} \omega^2 \ell\) \(400=0.5 \omega^2 \times 0.5\) \(\omega=40 \mathrm{rad} / \mathrm{s} .\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app