JEE Mains · Physics · STD 11 - 7. gravitation
\(R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ \(T\) હોય તો \(9 R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ ............ \(T\)
- A \(9\)
- B \(27\)
- C \(12\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(27\)
Step-by-step Solution
Detailed explanation
\(T ^{2} \propto R ^{3}\) \(\left(\frac{ T ^{\prime}}{ T }\right)^{2}=\left(\frac{9 R }{ R }\right)^{3}\) \(T ^{2}= T ^{2} \times 9^{3}\) \(T ^{\prime}= T \times 3^{3}\) \(T ^{\prime}=27 T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(27\, km/hr\) ની ઝડપથી જતી સબમરીન \((B)\) \(18\, km/hr\)ની ઝડપથી જતી સબમરીન \((A)\) નો પીછો કરે છે.\(B\) \(A\) ને શોધવા \(500\, Hz\) નું સોનાર સિગ્નલ મોકલે છે અને \(v\) આવૃતિનો અવાજ મેળવે છે.તો \(v\) ની કિમત કેટલી ... \(Hz\) હશે? (પાણીમાં ધ્વનિની ઝડપ \(= 1500\, ms^{-1}\))JEE Mains 2019 Hard
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- નીચેનાને તરંગલંબાઈ \((\lambda)\) ના ચડતા ક્રમમાં ગોઠવો :
(A) માઈક્રોવેવ્ઝ \(\left(\lambda_1\right)\)
(B) પારજાંબલી કિરણો \(\left(\lambda_2\right)\)
(C) પારરક્ત કિરણો \(\left(\lambda_3\right)\)
(D) એક્સ-કિરણો \(\left(\lambda_4\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(9.8\, {m}\) ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ (\(m\) માં) પર હશે?JEE Mains 2021 Hard
- \(\mathrm{L}=\frac{100}{\pi} \mathrm{mH}, \mathrm{C}=\frac{10^{-3}}{\pi} \mathrm{F}\) અને \(\mathrm{R}=10 \Omega\) ધરાવતો એક શ્રેણી \(LCR\) પરિપથ, \(220 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) \(A.C\). ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથનો પાવર ફેકટર_______થશે.JEE Mains 2024 Hard
- બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક સોફ્ટવેર કંપની એક કાર્ય \(17\) દિવસમાં પૂરું કરવા માટે \(m\) કમ્પ્યુટર સિસ્ટમ ગોઠવે છે. જો બીજા દિવસની શરૂઆતમાં \(4\) કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થઈ જાય, ત્રીજા દિવસની શરૂઆતમાં બીજા \(4\) કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થઈ જાય અને તેથી વધુ, તો કાર્ય પૂરું કરવામાં બીજા \(8\) દિવસ લાગ્યા. \(m\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- એક સાબુના પરપોટાની અંદર અતિશય દબાણ બીજા સાબુના પરપોટાની અંદરના અતિશય દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(0.5 \,kgs ^{-1}\) ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે \(5 \,ms ^{-1}\) ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... \(W\) થશે.JEE Mains 2022 Medium
- જો \(\lambda < \lambda\)ની એવી બે કિંમતો છે એ જેથી સમતલો \(l _1: \overrightarrow{ r } \cdot(3 \hat{i}-5 \hat{j}+\hat{k})=7\) અને \(P_2: \vec{r} \cdot(x \hat{i}+\hat{j}-3 \hat{k})=9\) વચ્ચેનો ખૂણો થાય,\(\sin ^{-1}\left(\frac{2 \sqrt{6}}{5}\right)\), તો બિંદુ \(\left(38 \lambda_1, 10 \lambda_2, 2\right)\) પરથી સમમતલ \(P_1\) પરના લંબની લંબાઈનો વર્ગ \(........\) છે.JEE Mains 2023 Hard
- વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f(x) = \begin{cases} \dfrac{1}{3}, & x \leq \pi/2 \\ \dfrac{b(1-\sin x)}{(\pi-2x)^2}, & x > \pi/2 \end{cases}\). જો \(f\) એ \(x=\pi/2\) આગળ સતત હોય, તો \(\displaystyle\int_{0}^{3b-6} |x^2+2x-3|\,dx\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Hard