ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન \(100\,N\) છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ \(..........\,N\) થાય.

  1. A \(100\) \(N\)
  2. B \(64\) \(N\)
  3. C \(50\) \(N\)
  4. D \(25\) \(N\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(64\) \(N\)

Step-by-step Solution

Detailed explanation

\(\Rightarrow g^{\prime}=\frac{g R^2}{r^2}=\frac{g R^2}{\left(R+\frac{R}{4}\right)^2}=\frac{16 g}{25}\) \(\therefore \text { Weight }=\frac{16}{25} \times 100=64\,N\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app