JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.
- A \(17\)
- B \(16\)
- C \(15\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(D) \(18\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \phi=\frac{2 \pi}{\lambda} \Delta x\) \(\frac{\pi}{3}=\frac{2 \pi}{\lambda}(6 m )\) \(\lambda=36\,m\) \(V = f \lambda=(500\,Hz )(36\,m )\) \(=18000\,m / s\) \(=18\,km / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \({ }^{235} U \rightarrow{ }^{140} \mathrm{Ce}+{ }^{94} \mathrm{Zr}+n\) ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટ વિખંડન ઊર્જા \(Q\) _______ \(\mathrm{MeV}\) હશે. પરમાણ્વીય દળોઃ \({ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U\) અને \(C^2=931 \mathrm{MeV} / u\) આપેલ છે.JEE Mains 2024 Hard
- તાપમાન સ્કેલ \(X\) પર, પાણીનું ઉકળવાનું તાપમાન \(65^{\circ}\,X\), અને ફ્રિઝ (બરફ) થવાનું તાપમાન \(-15^{\circ}\,X\) છે.એવું ધારો કે \(X\) સ્કેલ એ રેખીય છે. ફેરેનહીટ સ્કેલમાં \(-95^{\circ}\,X\) તાપમાનને સમતુલ્ય તાપમાન \(.......^{\circ} F\) હશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ _______ \(\Omega\).
JEE Mains 2024 Hard - એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ \(30 \mathrm{~Hz}\) છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને \(110 \mathrm{~Hz}\) થાય છે. બે ઓર્ગન નળીને \(2 \mathrm{~cm}^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં _______ (ગ્રામમાં) પાણીનો જથ્થો નાંખવો પડશે. (હવામાં ધ્વનિની ગતિ \(330 \mathrm{~m} / \mathrm{s}\) લો.)JEE Mains 2024 Medium
- એક સમાન રીતે વિદ્યુતભારિત વર્તુળાકાર ગૂંચળાનો વિચાર કરો, જેની ત્રિજ્યા \(\mathrm{a} \sqrt{2}\) છે. કાર્તેઝીયન યામ પદ્ધતિમાં ધન z-અક્ષ પરનું એવું સ્થાન શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર મહત્તમ હોય, જો વલયને xy-સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલું ધારી લેવામાં આવે :JEE Mains 2025 Easy
- ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે \(K _{1}, K _{2},\) અને \(K _{3}\) છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને \(100^{\circ} C\) તાપમાને અને બીજા છેડાને \(0^{\circ} C\) તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે \(70^{\circ} C\) અને \(20^{\circ} C\) હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો \(K _{1}, K _{2}\) અને \(K _{3}\) વચ્ચેનો સંબધ શું હશે?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(\mathrm{B}\) વિરુદ્ધ \(H\) નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 Medium - ધારો કે \(\mathrm{R}\) એ રેખાઓ \(3 x-y+1=0\) અને \(x+2 y-5=0\) વચ્ચેનો ઊગમબિંદુને સમાવતો અંતરિત પ્રદેશ છે. જેના માટે બિંદુઓ \(\left(a^2, a+1\right)\) એ \(R\) માં હોય તેવી \(a\) ની તમામ કિંમતોનો ગણ ........... છે.JEE Mains 2024 Hard
- ધારોકે વિધેય \(f(x)=2 x^3+(2 p-7) x^2+3(2 p-9) x-6\) ને \(x < 0\) ના અમુક મૂલ્યો માટે અધિકત્તમ તથા \(x > 0\) ના અમુક મૂલ્યો માટે ન્યૂનત્તમ છે. તો \(p\) ના તમામ મૂલ્યો નો ગણ \(............\) છે.JEE Mains 2023 Hard
- સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદીશો \(8\hat i - 6\hat j\) અને \(3\hat i + 4\hat j - 12\hat k\) આપેલ હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2017 Medium
- શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})\) અને \(\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})\) \(t=0\) સમયે \(q\) વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ \(\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}\) છે. (\(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?JEE Mains 2020 Hard
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard