ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

પાંચ વ્યક્તિઓ P1, P2, P3, P4 અને \(P _5 ;+5 D\) પાવર ધરાવતા એક જ બહિર્ગોળ લેન્સના વસ્તુઅંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) ને અનુક્રમે (25,96), (30,62), (35,37), (45,35) અને (50,32) તરીકે નોંધે છે. સાચા વિધાનને ઓળખોઃ

  1. A બધી વ્યક્તિઓ દ્વારા નોંધાયેલી નોંધો સાચી છે.
  2. B \(P_{3}\) વ્યક્તિ દ્વારા નોંધાયેલી નોંધો ખોટી છે.
  3. C \(P_{3}\) અને \(P_{2}\) વ્યક્તિઓ દ્વારા નોંધાયેલી નોંધો ખોટી છે.
  4. D \(P_{4}\) અને \(P_{5}\) વ્યક્તિઓ દ્વારા નોંધાયેલી નોંધો ખોટી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(P_{3}\) વ્યક્તિ દ્વારા નોંધાયેલી નોંધો ખોટી છે.

Step-by-step Solution

Detailed explanation

\(P =+5 D\) \(\frac{1}{ f }=5 \Rightarrow f =20 cm\) ⇒ જો વસ્તુ f અને 2f ની વચ્ચે હોય, તો પ્રતિબિંબ 2f ની બહાર અને વિવર્ધિત હશે. ⇒ જો વસ્તુ 2f ની બહાર હોય, તો પ્રતિબિંબ f અને 2f ની વચ્ચે અને નાનું હશે. આથી, \(P_3\) દ્વારા નોંધાયેલી નોંધો ખોટી છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app