JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
પારદર્શક પ્રિઝમ માટે જે લધુત્તમ વિચલન કોણ તેના વકીભવન કોણ જેટલો હોય, તો પ્રિઝમનો વકીભવનાંક \(n\) _________ નું પાલન કરશે.
- A \(\sqrt{2} < n < 2\sqrt{2}\)
- B \(1 < n < 2\)
- C \(n\ge 2\)
- D \(\sqrt{2} < n < 2\)
Answer & Solution
Correct Answer
(B) \(1 < n < 2\)
Step-by-step Solution
Detailed explanation
\(\delta_{\min }=2 i-A \Rightarrow i=\delta_{\min }=A \) \(\text { તેમજ, } \mu=\frac{\sin \left(\frac{\delta_{\min }+A}{2}\right)}{\sin \left(\frac{A}{2}\right)} \) \(\Rightarrow \mu=\frac{\sin A}{\sin \frac{A}{2}}=2 \cos \left(\frac{A}{2}\right)\) તેથી, \(1 < n < 2\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ \(10\, m\) લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના \(0.3\times 10^{-4}\,Wb/m^2\) ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે \(5.0\, ms^{-1}\) ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત \(emf\) નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.JEE Mains 2019 Medium
- એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]JEE Mains 2024 Hard
- \(4.13 \mathrm{eV}\) ઊર્જાનો \(UV\) પ્રકાશ \(3.13 \mathrm{eV}\) કાર્ય વિધેય ધરાવતી પ્રકાશસંવેદી ધાતુની સપાટી પર આપતિત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા _______ હશે.JEE Mains 2024 Hard
- ' \(\lambda\) ' રેખીય દ્રવ્યમાન ઘનતા અને ' \(L\) ' લંબાઈનો એક સળિયો 'R' ત્રિજ્યાનું વલય બનાવવા માટે વાળવામાં આવે છે. તેના કોઈપણ વ્યાસને અનુલક્ષીને વલયની જડત્વની ચાકમાત્રા ________ છે.JEE Mains 2025 Hard
- \(5\, gm\) રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ \(y = 0.03\,sin\,(450\,t -9x)\) છે જ્યાં અંતર અને સમય \(SI\) એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ \(N\) હશેJEE Mains 2019 Medium
- સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} / {m}\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(2{x^2} + 3x + k = 0\) ને બે ભિન્ન વાસ્તવિક બીજ \(\left[ {0,1} \right]\) માં હોય, તો \(k\) ની કિંમત . . . હોય.JEE Mains 2013 Hard
- ધારોકે બિંદુુ \(A, B, C\) અને \(D\) ના સ્થાન સદિશો \(5 \hat{i}+5 \hat{j}+2 \lambda \hat{k}, \hat{i}+2 \hat{j}+3 \hat{k},-2 \hat{i}+\lambda \hat{j}+4 \hat{k}\) અને, \(-\hat{i}+5 \hat{j}+6 \hat{k}\) છે.ધારોકે ગણ \(S =\{\lambda \in R\) : બિંદુ \(A, B, C\) અને \(D\) સમતલીય છે \(\}\). તો \(\sum_{\lambda \in S}(\lambda+2)^2=.........\)JEE Mains 2023 Hard
- \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?JEE Mains 2019 Medium
- વક્રો \(y^2=8 \\mathrm{x}\) અને \(x^2+y^2+12 y+35=0\) વચ્ચેનું લઘુત્તમ અંતર શું છે?JEE Mains 2025 Medium
- જો કોઈક વાસ્તવિક સંખ્યા \(\alpha\) અને \(\beta\) માટે આપલે સમતલો \(x+4 y-2 z=1\) ; \(x+7 y-5 z=\beta\) ; \(x+5 y+\alpha z=5\) નો છેદગણ અવકાશમાં રેખા દર્શાવે છે તો \(\alpha+\beta\) મેળવો.JEE Mains 2020 Hard
- જો રેખાઓ \(\frac{x-\lambda}{3}=\frac{y-2}{-1}=\frac{z-1}{1}\) અને \(\frac{x+2}{-3}=\frac{y+5}{2}=\frac{z-4}{4}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\frac{44}{\sqrt{30}}\) હોય, તો \(|\lambda|\) ની શક્ય મહતમ કિંમત ............ છે.JEE Mains 2024 Hard