JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) તરંગની આવૃત્તિ કરતા બમણી આવૃત્તિ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(E=E_0 \sin (\omega t-k x)\)
Energy density \(\left(\frac{d u}{d v}\right)=\varepsilon_0 E_0^2 \sin ^2(\omega t-k x)\)
\(\frac{\varepsilon_0 E _0^2}{2}[1-\cos (2 \omega t -2 kx )]\)
Physics ના વધુ પ્રશ્નો
- \(0.6 \times 10^{-4}\, m\) પહોળાઈ ધરાવતી સ્લિટ પર \(6000 \times 10^{-10}\, m\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ મહતમ ન્યુનતમોની સંખ્યાJEE Mains 2020 મધ્યમ
- કાયમી ચુંબક \((p)\) અને ટ્રાન્સફોર્મર \((T)\) માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.JEE Mains 2020 મધ્યમ
- એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........\(^{\circ}\) હશે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 અઘરું - \(Z=17\) અને સમાન સંખ્યાના પ્રોટોન અન ન્યૂટ્રોનો ધરાવતા ન્યુકિલયસની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા \(1.2\,MeV\) છે. બીજા ન્યુક્લિયોન \(B\) નો \(Z=12\) અને \(26\) ન્યુક્યિલોન છે અને \(1.8\,MeV\) પ્રતિન્યુકિલયોન દીઠ બંધન ઉર્જા ધરાવે છે. \(B\) અને \(A\) ની બંધન ઉર્જાનો તફાવત \(........MeV\) થશે.JEE Mains 2023 મધ્યમ
- એક ક્રેનમાં ભાર ઊંચકવા વપરાતા દોરડાના આડછેદનું ક્ષેત્ર \(2.5 \times 10^{-4} m ^2\) છે. ટ્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(10\) મેટ્રીક ટન છે. ક્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(25\) મેટ્રીક ટન કરવી હોય તો દોરડાના આડછેદનું ક્ષેત્રફળ \(\dots \times 10^{-4} \,m ^{2}\) જોઈશે. \((g=10 ms { }^{-2}\) લો)JEE Mains 2022 મધ્યમ