JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
સાબુના પરપોટાની અંદરનું દબાણ બહારના દબાણ કરતાં _______ જેટલા પ્રમાણથી વધારે હોય છે. (આપેલ છે : \(\mathrm{R}=\) પરપોટાની ત્રિજ્યા, \(\mathrm{S}=\) પરપોટાનું પૃષ્ઠતાણ)
- A \(\frac{4 S}{R}\)
- B \(\frac{4 R}{S}\)
- C \(\frac{S}{R}\)
- D \(\frac{2 S}{R}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{4 S}{R}\)
Step-by-step Solution
Detailed explanation
પરપોટામાં બે પ્રવાહી-હવા સપાટીઓ હોય છે તેથી \(\Delta \mathrm{P}=2\left(\frac{2 \mathrm{~S}}{\mathrm{R}}\right)=\frac{4 \mathrm{~S}}{\mathrm{R}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાતળા લેન્સ દ્વારા રચતા પ્રતિબિંબોના કદ જ્યારે વસ્તુને લેન્સથી બે ભિન્ન સ્થાન 8 cm અને 24 cm પર મૂકવામાં આવે ત્યારે એક સરખા હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
- પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?JEE Mains 2021 Easy
- બે પદાર્થોને જમીન પરથી \(40\,ms^{-1}\)ની સમાન ઝડપ સાથે પરંતુ સમક્ષિતિજની સાપેક્ષે જુદા-જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ પદાર્થો માટે સમાન અવધિ મળે છે.જો એક વસ્તુને સમક્ષિતિજને સાપેક્ષ \(60^{\circ}\)ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પ્રક્ષિપ્તો દ્વારા પ્રાપ્ત કરેલ મહતમ ઊંચાઈઓનો સરવાળો \(.........\,m\) હશે.\((g=10\,ms^{-2}\) આપેલ છે)JEE Mains 2023 Medium
- સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા \(....\,pF\) હશે.JEE Mains 2022 Medium
- એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટ 1.5 mm અંતરે આવેલી છે. સ્લિટ્સથી પડદાનું અંતર 2 m છે અને ઉદ્ગમસ્થાનની તરંગલંબાઈ 400 nm છે. જો બે સ્લિટના ભાતના 20 મહત્તમો એકલ સ્લિટ વિવર્તન ભાતના મધ્યસ્થ મહત્તમની અંદર સમાયેલા હોય, તો પ્રત્યેક સ્લિટની પહોળાઈ \(\mathrm{x} \times 10^{-3} \mathrm{~cm}\) છે, જ્યાં x નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે:JEE Mains 2017 Medium
- જો \({I_1} = \int\limits_0^1 {{e^{ - x}}} {\cos ^2}\,x\,dx\,;\,{I_2} = \int\limits_0^1 {{e^{ - {x^2}}}} {\cos ^2}\,x\,dx\) અને \(\,{I_3} = \int\limits_0^1 {{e^{ - {x^3}}}} dx\) તોJEE Mains 2018 Hard
- \(3\, V\) ની બેટરીને અવરોધક સાથે જોડતા \(0.5\) \(W\) પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ \(2.5\,V\) હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........\(W\)JEE Mains 2020 Hard
- \(3, 4 , 5\) અને \(6\) અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી બનાવેલ ચાર અંક સંખ્યામાં એકમના અંકોનો સરવાળો મેળવો.JEE Mains 2014 Hard
- જો \(\vec{a}=2 \hat{i}+\hat{j}+2 \hat{k},\) હોય તો \(|\hat{ i } \times(\overrightarrow{ a } \times \hat{ i })|^{2}+|\hat{j} \times(\overrightarrow{ a } \times \hat{ j })|^{2}+|\hat{ k } \times(\overrightarrow{ a } \times \hat{ k })|^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium