ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

\(60 cm^3\) કદનો એક અવાહક નળાકાર \(27^{\circ} C\) તાપમાન અને 2 વાતાવરણના દબાણે એક વાયુથી ભરેલો છે. ત્યારબાદ આ વાયુને તાપમાન \(77^{\circ} C\) સુધી વધવા દઈ \(20 cm^3\) જેટલું અંતિમ કદ કરવા માટે સંકુચિત કરવામાં આવે છે. તો અંતિમ દબાણ ________ વાતાવરણ દબાણ છે.

  1. A 5
  2. B 6
  3. C 7
  4. D 8
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 7

Step-by-step Solution

Detailed explanation

\(PV = nRT\) \(\frac{P_1 V_1}{R T_1}=\frac{P_2 V_2}{R T_2}\) \(\frac{2 \times 10^5 \times 60}{300}=\frac{ P _2 \times 20}{350}\) \(P _2=\frac{2 \times 10^5 \times 7 \times 3}{6}\) \(P_2=7 \times 10^5=7 atm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app